Ahmedabad: “રીટાયર્ડ છીએ ટાયર્ડ નથી” નિવૃતિ પછી પણ આ મહિલાઓને કામ કરવાનો એક અનોખો જુસ્સો

30થી વધુ નર્સિંગ વિભાગની રિટાયર્ડ થયેલી બહેનો દ્વારા કોઈપણ પ્રકારનું વેતન લીધા વિના કામગીરી કરવા માટેની આ તૈયારી સાંભળીને કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ચોંકી ગયા. વર્ષો સુધી કિડની હોસ્પિટલ માં કામ કરતી આ બહેનો ને હોસ્પિટલ સાથે આત્મીયતા નો સંબંધ બંધાઈ ગયેલો છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 12, 2022 | 8:03 PM
 સામાન્ય રીતે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ નોકરી કરવાનો વિચાર ગણતરીના લોકોને જ આવતો હોય છે પરંતુ આ બધાથી તદ્દન વિપરીત કિસ્સો સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની કિડની હોસ્પિટલમાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો કિડની હોસ્પિટલ માં નર્સિંગ નું કામ કરતી અને રીટાયાર્ડ થયેલી નર્સિંગ વિભાગની બહેનો દ્વારા એક અલગ જ રજૂઆત કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ને કરવામાં આવી.

1 / 5
કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ને 30 જેટલી બહેનો દ્વારા રજૂઆત કરાઇ કે અમે રીટાયર્ડ છીએ ટાયર્ડ નથી એમ કહીને મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ માં નિર્માણ પામી રહેલી નવી કિડની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો પગાર લીધા વિના તેઓએ પોતાની સેવા આપવા માટે તૈયારી દર્શાવી.

2 / 5
30થી વધુ નર્સિંગ વિભાગની રિટાયર્ડ થયેલી બહેનો દ્વારા કોઈપણ પ્રકારનું વેતન લીધા વિના કામગીરી કરવા માટેની આ તૈયારી સાંભળીને કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ચોંકી ગયા. વર્ષો સુધી કિડની હોસ્પિટલ માં કામ કરતી આ બહેનો ને હોસ્પિટલ સાથે આત્મીયતા નો સંબંધ બંધાઈ ગયેલો છે એટલું જ નહીં રીટાયર્ડ થયા પછી આ બહેનો ને હાલમાં કોઈ પણ પ્રકારની પરિવારમાં જવાબદારી ન હોવાના કારણે તેઓ પોતાનો અનુભવનો લાભ હજુ પણ હોસ્પિટલને આપવા માંગે છે.

3 / 5
આ બહેનો ના દિકરા દિકરીઓને પરણાવી દીધા ભાગ મોટા ભાગની બહેનો ના મોટાભાગના બાળકો વિદેશમાં હોવાનું જોવા મળી રહ્યું છે જેના કારણે પારિવારિક જવાબદારી પણ આ બહેનો માટે ન હોવાના કારણે પોતાનો ફ્રી સમય પોતાના અનુભવ મુજબ તેમની માતૃ સંસ્થા ગણાતી કિડની હોસ્પિટલમાં તેઓ આપવા ઈચ્છે છે.

4 / 5
સામાન્ય રીતે રીટાયર્ડ થયા પછી પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ વ્યક્તિ કામ કરવા ઇચ્છતા હોતા નથી પરંતુ તેમ છતાં હોસ્પિટલ માં કામ કરતી અને અનુભવી નર્સિંગ સ્ટાફ ની આરતી બહેનો હજુ પણ પોતાનો ફ્રી સમય તેઓ કિડની હોસ્પિટલને આપવા ઈચ્છે છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">