વિશ્વ વિરાસત પાટણની રાણકીવાવ સંકુલમાં 18.83 કરોડના ખર્ચે નવું આકર્ષણ તૈયાર કરાશે

પાટણની રાણકીવાવને લઈ સારા સમાચાર આવી રહ્યા છે. રાણકીવાવની મુલાકાત લેવા માટે જનારાઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યુ છે. જ્યાં રાણકીવાવ સંકુલમાં જ થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટને સ્થાપવામાં આવનાર છે. આ માટેના ટેન્ડરની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકીવાવના કલાત્મક સ્થાપત્ય વારસાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસે દહાડે અહીં આવે છે.

| Updated on: Jan 13, 2024 | 2:57 PM
પાટણની રાણકીવાવમાં હવે પ્રવાસીઓને નવુ આકર્ષણ જોવા મળશે. વિશ્વ વિરાસત સ્થળ પર હવે નવું આયોજન કરવામાં આવ્યુ છે અને જ્યાં હવે મુલાકાત લેનારાઓને વધુ એક આકર્ષણનો લાભ મળશે.

1 / 6
વરસે ચારેક લાખ પ્રવાસીઓ વિશ્વ વિરાસત રાણકીવાવની મુલાકાત લેતા હોય છે. જેઓ અહીં કલા સ્થાપત્યના વારસને નિહાળીને અદ્ભૂત અહેસાસ અનુભવતા હોય છે.

2 / 6
ટૂંક સમયમાં જ હવે અહીં થ્રીડી પ્રોજેક્શન પ્રોજેક્ટ શરુ થનાર છે. વાવ સંકુલમાં જ મેપિંગ શો અને હેરિટેજ લાઈટીંગનો શો પણ શરુ કરવામાં આવનાર છે.

3 / 6
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યટન સ્થળોના વિકાસ અને તેના આકર્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જે મુજબ હવે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા નવા પ્રોજેક્ટને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

4 / 6
આ માટે 18.83 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંભવિત ખર્ચ સાથેના ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જેના થકી ભવ્ય લાઈટીંગ સહિતનો નજારો જોવા મળશે.

5 / 6
રાણીની વાવ 900  વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ ધરાવે છે. અહીંની દિવાલો અને સ્તંભો પર અદ્ભૂત કલાકૃતિઓ અને શિલ્પો કોતરવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">