Phone Tips : મોબાઈલ ફોનને દિવસમાં કેટલી વખત ચાર્જ કરવો જોઈએ? મોટાભાગના લોકો કરી રહ્યા છે ભૂલ

કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે, તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. જો તમને પણ આવી ટેવ હોય તો તમારો ફોન જલદી ખરાબ થઈ શકે છે

| Updated on: Dec 21, 2024 | 11:28 AM
જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન થઈ જઈએ છે. બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે. આપણે બધાએ નોંધ્યું હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે, ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે બેટરી લો થવાથી લોકો ઘણી વખત ફોનને ચાર્જિંગમાં મુકે છે ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ.

1 / 6
જ્યારે ચાર્જિંગની વાત આવે છે, તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે, તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે. જો તમને પણ આવી ટેવ હોય તો તમારો ફોન જલદી ખરાબ થઈ શકે છે

2 / 6
ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે. તમને જણાવી દઈએ મોબાઈલ ફોનને દિવસમાં 2 જ વખત ચાર્જમાં મુકવો જોઈએ. તેથી વધારે વખત કે દિવસમા વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે.

3 / 6
આ સાથે જો તમારા ફોનને તમે વાંરવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલદી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મુકવો પડશે.

4 / 6
જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ.  બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80%  હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો.

5 / 6
તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો, અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">