ગીરસોમનાથમાં 12 કંપની કરશે રોકાણ, રિન્યુએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ ક્ષેત્રે 1519.71 કરોડના એમઓયુ

ગીરસોમનાથમાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટ યોજાઈ હતી. જેમા વિવિધ ક્ષેત્રે 1519.71 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. જેમા ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે 12 કંપનીએ એમઓયુ કર્યા.

| Updated on: Oct 28, 2023 | 10:16 PM
ગીર સોમનાથમા રિન્યુએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, ફિશ કોલ્ડ સ્ટોરેજ, મેંગો પલ્પ સહિતના ક્ષેત્રે 1519.71 કરોડના MOU થયા. કુલ 12 કંપનીના રોકાણ થકી 700થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

1 / 6
પ્રાકૃતિક દ્રષ્ટિએ આશીર્વાદરૂપ સોમનાથ જિલ્લામાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ કાર્યક્રમ ઉદ્યોગોને વેગ આપશે. ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભહેતુસર આસોપાલવ લૉન્સ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ ઈવેન્ટ યોજાઈ.

2 / 6
જેમા સૌ પ્રથમ મિલેટ્સ બુકેથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમથી ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. તેમણે જણાવ્યુ કે આ ભૂમિ પર આયોજિત વાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટન નાના-મોટા ઉદ્યોગોને વેગ આપતી સાબિત થશે.

3 / 6
સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરવામાં આવે તો ઉદ્યોગ સાહસિકતાને આમંત્રણ આપી સરકારના પ્રયાસ થકી ગીર સોમનાથ જિલ્લો વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી તમામ ઉદ્યોગકારોને શુભકામનાઓ’

4 / 6

5 / 6
  ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ જેવા કાર્યક્રમ થકી નાનાથી મોટા ઉદ્યોગને ઘણો જ લાભ થશે. સાંસદે આમ જણાવી તેમણે જિલ્લામાં રહેલી અપાર તકો ઓળખી તમામ ઉદ્યોગોને તેનો લાભ લેવા અપીલ કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">