ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

પૂજા યાદવ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ પ્રખ્યાત થઇ રહ્યા છે. લોકોને તસ્વીર જોઇને એમ લાગી રહ્યું છે તેઓ કોઈ ફિલ્મ સ્ટાર છે. પરંતુ હકીકત છે છે કે તેઓ એક IPS ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 2:44 PM
પૂજાએ પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી મેળવ્યું હતું. બાદમાં Biotechnology and Food Technology માં તેમણે M.Tech કર્યું. કેટલાક વર્ષો સુધી તેમણે કેનેડા અને જર્મનીમાં નોકરી પણ કરી. (Image - Pooja Yadav Instagram)

1 / 8
અહેવાલ અનુસાર વિદેશમાં નોકરી કર્યા બાદ પૂજાને લાગ્યું કે દેશ માટે કંઇક કરવું જોઈએ. બહારના દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કંઇક કરવાની ભાવના તેમને ભારત લઇ આવી. (Image - Pooja Yadav Instagram)

2 / 8
પૂજા યાદવે (Pooja Yadav) UPSC ની તૈયારીઓ શરુ કરી. પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા. પરંતુ બીજા પ્રયાસમાં તેઓ IPS તરીકે સિલેક્ટ થઇ ગયા. હાલમાં તેઓ ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા છે. (Image - Pooja Yadav Instagram)

3 / 8
ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

4 / 8
પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ક્યારેક ટ્યૂશન ભણાવ્યું તો ક્યારેક રિસેપ્શન પર કામ કર્યું. (Image - Pooja Yadav Instagram)

5 / 8
અહેવાલો અનુસાર આ 18 ફેબ્રુઆરીએ પૂજાએ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી.

6 / 8
પૂજા યાદવનું માનવું છે કે UPSC પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાંબી પ્રક્રિયા તો છે. પરંતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામાં આવે તો રીઝલ્ટ સારું જ મળે છે. (Image - Pooja Yadav Instagram)

7 / 8
પૂજા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તેમના ઈન્સ્ટાગ્રામમાં ઘણા ફોલોવર્સ પણ છે. (Image - Pooja Yadav Instagram)

8 / 8

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">