ડેનિમ જમ્પસૂટમાં રકુલ પ્રીત લાગી રહી છે એકદમ હટકે, જુઓ HOT PHOTOS

રકુલ પ્રીત સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તેની હોટનેસનો અંદાજો લગાવી શકો છે. અભિનેત્રીની તસવીરો પર ચાહકો તરફથી સતત કોમેન્ટ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 1:47 PM
રકુલ પ્રીત સિંહે પોતાની સુંદરતા અને અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં સારી જગ્યા બનાવી છે. ઉપરાંત, અભિનેત્રી તેની બોલ્ડનેસ માટે લોકપ્રિયતા મેળવી રહી છે.

1 / 5
હાલમાં જ રકુલપ્રીતે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સની નજર આ તસવીરો પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર લોકો રકુલની સુંદરતા અને હોટનેસના વખાણ કરી રહ્યા છે.

2 / 5
રકુલના ફોટા પર એક યુઝરે લખ્યું છે કે તમારી હોટનેસે અમારો પારો વધાર્યો. તમને જણાવી દઈએ કે ઘણા લોકો રકુલને ટ્રોલ પણ કરી રહ્યા છે.

3 / 5
આ તસવીરોમાં રકુલ પ્રીતે બોલ્ડ લુક કેરી કર્યો છે. ડેનિમ જમ્પસૂટમાં રકુલ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. લોકો તેની ફેશન સેન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.

4 / 5
ગયા વર્ષે રકુલે પોતાની ઘણી ફિલ્મોથી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. OTT પર રિલીઝ થયેલી તેની છેલ્લી ફિલ્મ છત્રીવાલી લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પહેલા ડોક્ટર જીને પણ ઘણો પ્રેમ મળ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">