ચાંદ પર તમે પણ ખરીદવા માંગો છો જમીન? તો જાણો શું છે એક એકરની કિંમત અને કેવી રીતે ખરીદી શકાશે
તમે અવારનવાર સાંભળ્યું હશે કે ફલાણાએ ચંદ્ર પર જમીન લીધી છે. જો તમે પણ ચંદ્ર પર જમીન લેવા ઈચ્છો છો, તો ચાલો તમને જણાવીએ કે તમને ચંદ્ર પર જમીન માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે અને કેવી રીતે ખરીદી શકાશે જમીન.

ભારતનું ચંદ્રયાન 3 ચંદ્ર તરફ રવાના થઈ ગયું છે. આવી સ્થિતિમાં ચંદ્ર પર જીવન વસાવવાની શરૂઆતની ચર્ચાઓ પણ તેજ થવા લાગી છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

તમે અવારનવાર સાંભળ્યું હશે કે ફલાણાએ ચંદ્ર પર જમીન લીધી છે. જો તમે પણ ચંદ્ર પર જમીન લેવા ઈચ્છો છો, તો ચાલો તમને જણાવીએ કે તમને ચંદ્ર પર જમીન માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

તમને જણાવી દઈએ કે, કેટલીક કંપનીઓ દાવો કરે છે કે તેઓ ચંદ્ર પર જમીન વેચી રહી છે. Lunarregistry નામની વેબસાઈટ જમીનની ઓનલાઈન રજીસ્ટ્રી કરે છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

આજે નહીં તો કાલે ચંદ્ર પર જીવન વસવા લાગશે. ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 37.50 USD એટલે કે લગભગ 3075 રૂપિયા છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

2006માં હૈદરાબાદના રાજીવ બગડી અને બેંગલુરુના લલિત મોહતા સહિત દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યા છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)