AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છૂટાછેડાના 14 વર્ષ પછી 40 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરી રહી છે અભિનેત્રી, જુઓ ફોટો

જેનિફર વિંગેટ પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના બીજા લગ્નની ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ અચાનક કેવી રીતે અભિનેત્રીના લગ્નની અફવાઓ ઉડી છે.

| Updated on: Apr 21, 2026 | 3:05 PM
Share
જેનિફર વિંગેટ ટેલીવિઝનની લોકપ્રિય અભિનેત્રી છે. જેનિફર પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તે એક એવી અભિનેત્રી છે.જે પૈપ્સના કેમેરામાં ખુબ ઓછી કેદ થાય છે.

1 / 6
જેનિફર પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. હવે જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. તો ચાલો જાણીએ શું છે આખી વાત

2 / 6
જેનિફર વિંગેટ અચાનક અનેક વેડિંગ પેજ લાઈક કરવા લાગી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની આ એક્ટિવિટી જોઈ ચાહકો એવો અંદાજે લગાવી રહ્યા છે કે, તે લગ્ન કરવા જઈ રહી છે. જેનિફર વિલિયમ ઈસ્માઈલ નામના વ્યક્તિને ડેટ કરી રહી છે. જે સિંગાપુરમાં રહે છે. જેનિફર આ વ્યક્તિને સોશિયલ મીડિયા પર ફોલો પણ કરે છે.

3 / 6
હજુ સુધી અભિનેત્રીનું લગ્નને લઈ કોઈ નિવેદન સામે આવ્યું નથી.જેનિફરની વાત કરીએ તો તે 40 વર્ષની છે. તેમણે 2012માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ના 2 વર્ષ બાદ બંન્નેના છુટાછેડા થયા હતા.

4 / 6
કરણથી અલગ થયા બાદ તે લાંબા સમય સુધી ડિપ્રેશનમાં પણ રહી હતી. તેમજ થોડા વર્ષ માટે કામમાંથી બ્રેક પણ લીધો હતો.

5 / 6
પરંતુ જ્યારે કમબેક કર્યું તો બધા ચોકી ગયા હતા. જેનિફર ટીવીની સૌથી લોકપ્રિય અને પૈસાદાર અભિનેત્રીમાંની એક છે.

6 / 6

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત

છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video

CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?

વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video

નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે

જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત

સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ

Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">