AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Ek Villain Returns’ શૂટિંગ કરીને મુંબઈ પરત ફર્યા Arjun Kapoor અને Tara Sutaria, એરપોર્ટ પર જોવા મળી જોડીની સુંદર શૈલી

અભિનેતા અર્જુન કપૂર અને તારા સુતારિયા તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા માટે રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટ પર આ જોડીનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 25, 2021 | 5:08 PM
Share

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી તારા સુતરિયા તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા જવા રવાના થયા હતા. હવે તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા છે. આ જોડીની સુંદર શૈલી જોવા મળી હતી, ચાલો જોઈએ તેમની ખાસ તસવીરો.

1 / 6
તારા સુતરિયા બ્લેક કલરના ક્રોપ ટોપ સાથે બ્લેક ટ્રાઉઝર અને સફેદ માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.

2 / 6
બ્લેક આઉટફિટ્સમાં જામી રહી હતી તારા અને અર્જુનની જોડી.

3 / 6
આની સાથે ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરીને પણ થયા સ્પોટ.

4 / 6
આ બંનેની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં ચાહકો પણ તેમને જોરદાર શેર કરી રહ્યા છે.

5 / 6
મુંબઈમાં શૂટિંગ બંધ રહ્યા પછી ગોવામાં પોતાની ફિલ્મની શૂટિંગ માટે પહોંચ્યા હતા અર્જુન અને તારા સુતરિયા.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">