ગુજરાત : વડોદરા શહેર વિધાનસભા બેઠકનું પરિણામ 2022
મનીષા વકીલ
બીજેપી
વડોદરા શહેર
વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રુપિયા 37,94,492 અને તેના પતિ પાસે રુપિયા 62,74,444ની જંગમ મિલકત છે. તેમણે પારુલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. કોંગ્રેસે ગુણવંતરાય પરમારને ટિકિટ આપી છે. તેમની પાસે રુપિયા 89.23,765.38ની જંગમ મિલકત છે. ગુણવંતરાય પરમારના અભ્યાસની વાત કરીએ તો તેણે માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો વ્યવસાય ખેતી છે. તેની પત્ની અમૃતા બેન પરમાર નિવૃત શિક્ષક છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે જીગર સોલંકીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેમની પાસે રુપિયા 58,000 રુપિયાની જંગમ મિલકત છે. જીગર સોલંકીના અભ્યાસની વાત કરીએ તો તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
વડોદરા શહેર બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| મનીષા વકીલ |
જીત
|
70.6% | |
| ગુણવંતરાય પરમાર |
હારી ગયા
|
17.3% | |
| સોલંકી જીગરભાઈ ભાનુપ્રસાદ |
હારી ગયા
|
8.6% | |
| નયના કાનજીભાઈ પરમાર |
હારી ગયા
|
0.4% | |
| દિલીપસિંહ વાલજીભાઈ કટારીયા |
હારી ગયા
|
0.4% | |
| રજવાડી અંકિતભાઈ |
હારી ગયા
|
0.3% | |
| વસઈકર નિલેશ જગન્નાથભાઈ |
હારી ગયા
|
0.2% |