ગુજરાત : સયાજીગંજ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
કીયુર નારાયણદાસ રોકડિયા
બીજેપી
સયાજીગંજ
સયાજીગંજની વાત કરીએ તો ભાજપે કેયુર રોકડિયાને મેદાનમાં ઉતાર્યા છે. કેયુર રોકડિયા પાસે કુલ જંગમ મિલકત રુપિયા 4,46,50,640,68 છે. તેની પત્ની શ્રેયા કે. રોકડીયાની પાસે રુપિયા 2,83,25,719.36ની જંગમ મિલકત છે. ઉમેદવારના અભ્યાસની વાત કરીએ તો તેણે માસ્ટર ઓફ એન્જીનીયરીંગ સિવિલ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જીનીયરીંગની ડિગ્રી મેળવી છે. અમી રાવતના જંગમ મિલકત વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 93,50,000 છે. કોંગ્રેસેના ઉમેદવાર અમી રાવતના અભ્યાસની વાત કરીએ તો તેણે પી.જી.એચ.આર. ડીનો અભ્યાસ ધીએમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યો છે. આમ આદમી પાર્ટીએ સ્વેજલ વ્યાસને મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રકમ રુપિયા 2,50,000 છે. ઉમેદવારની પાસે 10 તોલા સોનું છે. તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ઉમેદવારના અભ્યાસની વાત કરીએ તો તેણે ડિપ્લોમા ઈન ઈવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.
સયાજીગંજ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| કીયુર નારાયણદાસ રોકડિયા |
જીત
|
68.5% | |
| અમી રાવત |
હારી ગયા
|
21.3% | |
| સ્વેજલ ભરતભાઈ વ્યાસ |
હારી ગયા
|
7.3% | |
| નેહા પરમાર |
હારી ગયા
|
0.7% | |
| ધવલ અનિલ ચવ્હાણ |
હારી ગયા
|
0.3% |