gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : સાવરકુંડલા વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    કસવાલા મહેશ

    કસવાલા મહેશ

    બીજેપી logo બીજેપી સાવરકુંડલા
    જીત

    આ વખતની ટર્મમાં કોંગ્રેસે પ્રતાપ દૂધાતને સાવરકુંડલા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 74463691ની જંગમ મિલકત છે. તેમને 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કસવાળા મહેશભાઈને ટિકિટ આપી છે. જેમણે ડિપ્લોમાં એન્જિનીયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે તો આમ આદમી પાર્ટીએ ભરત નાકરાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 30000 ની જંગમ મિલકત છે. આપને જણાવી દઈએ કે તેઓએ 6 ધોરણ સુધીનું શિક્ષણ લીધુ છે.

    સાવરકુંડલા બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo કસવાલા મહેશ
    જીત
    46.0%
    party logo પ્રતાપ દુધાત
    હારી ગયા
    43.5%
    party logo ભરત નાકરાણી
    હારી ગયા
    5.7%
    party logo ગીતાબેન નાજાભાઈ મારૂ
    હારી ગયા
    0.7%
    party logo સૈયદ નૌશાદ રહીમિયા કાદરી
    હારી ગયા
    0.6%
    party logo હકુ વાલા
    હારી ગયા
    0.5%
    party logo નાનાલાલ કાલીદાસ મહેતા
    હારી ગયા
    0.4%
    party logo શબ્બીરભાઈ અલારખભાઈ મલેક (પીન્ટુભાઈ મલેક)
    હારી ગયા
    0.3%
    party logo કિશોર બગડા
    હારી ગયા
    0.2%
    party logo યુનુસભાઈ દોલાભાઈ જાદવ
    હારી ગયા
    0.2%
    party logo મકવાણા ભરતભાઈ કાળુભાઈ
    હારી ગયા
    0.2%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?