ગુજરાત : રાવપુરા વિધાનસભા બેઠકનું પરિણામ 2022
બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાલુ શુક્લ)
બીજેપી
રાવપુરા
આ વખતની ટર્મમાં ભાજપે રાવપુરા બેઠક પરથી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે તેમની પાસે રુપિયા 1,46,84,988.25ની જંગમ મિલકત છે. બાલકૃષ્ણ ખંડેરાવના અભ્યાસની વાત કરીએ તો તેમણે એમબીએની ડિગ્રી સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતેથી મેળવી છે. કોંગેસે સંજય પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રોકડ વિશે વાત કરીએ તો તેના હાથ પર રુપિયા 1,03,970 છે. તેની જંગમ મિલકત રુપિયા 78,02,882 છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે હિરેન શિરકેને મેદાનમાં ઉતાર્યા છે. તેની જંગમ મિલકત વિશે વાત કરીએ તો તેની પાસે રોકડ રુપિયા 75,000 છે, 20 ગ્રામની સોનાનો ચેન અને 10 ગ્રામની વિટીં છે. તેના અભ્યાસની વાત કરીએ તો બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ કર્યો છે.
રાવપુરા બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાલુ શુક્લ) |
જીત
|
69.0% | |
| પટેલ સંજયભાઈ ઈશ્વરભાઈ એસપી(સંજય પટેલ) |
હારી ગયા
|
22.1% | |
| હિરેન રામેશરાવરાજે શિર્કે |
હારી ગયા
|
6.0% | |
| રોહિત મહેશકુમાર ગોવિંદભાઈ |
હારી ગયા
|
0.4% | |
| હાર્દિક બિપીનભાઈ દોશી |
હારી ગયા
|
0.3% | |
| ઈમરાન ગુલામ્મૈયુદ્દીન મન્સુરી |
હારી ગયા
|
0.2% | |
| હુસેનભાઈ અહેમદભાઈ મુલતાની |
હારી ગયા
|
0.2% |