ગુજરાત : મહેમદાવાદ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ
બીજેપી
મહેમદાવાદ
આ વખતની ટર્મમાં કોંગ્રેસે જુવાનસિંહ ચૌહાણને ટિકિટ આપી મહેમદાવાદથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને કૃષિ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 55,59,705.68ની જંગમ મિલકત છે અને હાથ પર રોકડ રકમ 1,00,000 રૂપિયા છે. અભ્યાસની વાત કરીએ તો તેમને B.Com સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રમોદભાઈ ચૌહાણને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 6,64,000ની જંગમ મિલકત છે તો સ્થાવર મિલકત 45,00,000 રૂપિયા છે. અભ્યાસની વાત કરીએ તો BRS (એગ્રીકલ્ચર) કર્યુ છે. તેમની પાસે હાથ પર 1,00,000 રૂપિયા રોકડ રકમ છે.
મહેમદાવાદ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ |
જીત
|
59.5% | |
| જુવાનસિંહ ગાંડાભાઈ ચૌહાણ |
હારી ગયા
|
34.5% | |
| પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણ |
હારી ગયા
|
2.4% | |
| પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણ |
હારી ગયા
|
0.7% | |
| પટેલ ભાવિકકુમાર વજેન્દ્રકુમાર |
હારી ગયા
|
0.7% | |
| પુનમભાઈ મોહનભાઈ ચૌહાણ |
હારી ગયા
|
0.3% |