ગુજરાત : માંજલપુર વિધાનસભા બેઠકનું પરિણામ 2022
યોગેશભાઈ નારણદાસ પટેલ
બીજેપી
માંજલપુર
માંજલપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપે યોગેશ પટેલને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 1,13,313 રોકડ છે. તેની પાસે એક ઈનોવા ગાડી છે તેમજ અંદાજે 30 તોલા સોનું છે. જંગમ મિલકત રુપિયા 6,76,40,317.38 છે ડો.તશવિનસિંહને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રોકડ વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 1,50,000 તેના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે માસ્ટર્સ ડિગ્રી ઈન ડેન્ટલ સર્જરીની ડિગ્રી મેળવી છે. તેની જંગમ મિલકત રુપિયા 1,89,46,149 છે. વિનય ચૌહાણ આમ આદમી પાર્ટી માટે મેદાનમાં ઉતાર્યા છે. તેની જંગમ મિલકત અંગે વાત કરીએ તો તેની પાસે રુપિયા 29,27,080 છે. તેણે બીએએલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
માંજલપુર બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| યોગેશભાઈ નારણદાસ પટેલ |
જીત
|
75.9% | |
| ડો.તશવીન સિંઘ |
હારી ગયા
|
12.2% | |
| ચૌહાણ વિનય સુભાષ (ફૌજી) |
હારી ગયા
|
7.0% | |
| ભરત રોહિત (બાબા) |
હારી ગયા
|
1.4% | |
| ચેતન અરુણભાઈ પંડિત |
હારી ગયા
|
0.5% | |
| પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ |
હારી ગયા
|
0.4% | |
| પિયુષ પટેલ |
હારી ગયા
|
0.3% | |
| ત્રિભુવન ભીલા પાટીલ |
હારી ગયા
|
0.3% |