મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ના વિશે
શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ
બીજેપી
2021 - Present
શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ગુજરાતમાં 2021-09-13 થી લઈને અત્યાર સુધી મુખ્યમંત્રીના પદ પર કામ કરી રહ્યા છે. શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદના ગુજરાતી કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિન્યરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે.
ગુજરાત ના મુખ્યમંત્રી
આ પેજ પર તમે ગુજરાત ના તમામ મુખ્યમંત્રીઓ વિશે જાણકારી મેળવી શકો છો. આ સાથે તમે તેમના કાર્યકાળ સાથે સંબંધિત માહિતી પણ વાંચી શકો છો.
| No# | Chief Minister | from | to | party |
|---|---|---|---|---|
| 17 | શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ | 13 Sep 2021 | Present | બીજેપી |
| 16 | શ્રી વિજયકુમાર રૂપાણી | 07 Aug 2016 | 12 Sep 2021 | બીજેપી |
| 15 | શ્રીમતી આનંદીબેન પટેલ | 22 May 2014 | 07 Aug 2016 | બીજેપી |
| 14 | શ્રી નરેન્દ્ર મોદી | 07 Oct 2001 | 22 May 2014 | બીજેપી |
| (10) | શ્રી કેશુભાઈ પટેલ | 04 Mar 1998 | 06 Oct 2001 | બીજેપી |
| 13 | શ્રી દિલીપભાઈ પારેખ | 28 Oct 1997 | 04 Mar 1998 | રાષ્ટ્રીય જનતા પાર્ટી |
| 12 | શ્રી શંકરસિંહ વાઘેલા | 23 Oct 1996 | 27 Oct 1997 | રાષ્ટ્રીય જનતા પાર્ટી |
| - | રાષ્ટ્રપતિ શાસન | 19 Sep 1996 | 23 Oct 1996 | - |
| 11 | શ્રી સુરેશચંદ્ર મહેતા | 21 Oct 1995 | 19 Sep 1996 | બીજેપી |
| 10 | શ્રી કેશુભાઈ પટેલ | 14 Mar 1995 | 21 Oct 1995 | બીજેપી |
| 9 | શ્રી છબીલદાસ મહેતા | 17 Feb 1994 | 13 Mar 1995 | જનતા દળ |
| (5) | શ્રી ચીમનભાઈ પટેલ | 04 Mar 1990 | 17 Feb 1994 | જનતા દળ |
| (7) | શ્રી માધવસિંહ સોલંકી | 10 Dec 1989 | 03 Mar 1990 | કોંગ્રેસ |
| 8 | શ્રી અમરસિંહ ચૌધરી | 06 Jul 1985 | 09 Dec 1989 | કોંગ્રેસ |
| (7) | શ્રી માધવસિંહ સોલંકી | 07 Jun 1980 | 06 Jul 1985 | કોંગ્રેસ |
| - | રાષ્ટ્રપતિ શાસન | 17 Feb 1980 | 06 Jun 1980 | - |
| (6) | શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ | 11 Apr 1977 | 17 Feb 1980 | જનતા મોરચા |
| 7 | શ્રી માધવસિંહ સોલંકી | 24 Dec 1976 | 10 Apr 1977 | કોંગ્રેસ |
| - | રાષ્ટ્રપતિ શાસન | 12 Mar 1976 | 24 Dec 1976 | - |
| 6 | શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ | 18 Jun 1975 | 12 Mar 1976 | જનતા મોરચા |
| - | રાષ્ટ્રપતિ શાસન | 09 Feb 1974 | 18 Jun 1975 | - |
| 5 | શ્રી ચીમનભાઈ પટેલ | 17 Jul 1973 | 09 Feb 1974 | કોંગ્રેસ |
| 4 | શ્રી ઘનશ્યામભાઈ ઓઝા | 17 Mar 1972 | 17 Jul 1973 | કોંગ્રેસ |
| - | રાષ્ટ્રપતિ શાસન | 13 May 1971 | 17 Mar 1972 | - |
| 3 | શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ | 19 Sep 1965 | 12 May 1971 | કોંગ્રેસ |
| 2 | શ્રી બળવંતરાય મહેતા | 19 Sep 1963 | 19 Sep 1965 | કોંગ્રેસ |
| 1 | ડો. જીવરાજ મહેતા | 01 May 1960 | 19 Sep 1963 | કોંગ્રેસ |
ગુજરાત વિધાનસભા બેઠક
20222018માં કોણ ધારાસભ્ય બન્યા?
मैं ગુજરાત हूं
वो खबरें जो ગુજરાત के पर्यटन, कल्चर और बिजनेस से रूबरू कराएंगीસુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો
સુરત : RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, 66 લાખ પડાવી લેતા મામલે ફરિયાદ નોંધાઈ હતી, જુઓ વીડિયો
ડાંગ : સાપુતારામાં પેરાગ્લાઈડરે હવામાં ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
ગૂગલની નવી ટેક્નોલોજી, તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વીડિયો, જાણો કેવી રીતે
સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
History of city name : વલસાડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
Photo Gallery Top 9 Mon, Mar 17, 2025 07:19 PM
History of city name : મહેસાણાને અહિંસાની ભૂમિ કેમ કહેવાય છે ? જાણો ચાવડા, રાજપૂતોથી લઈ ગાયકવાડ સુધીના ઇતિહાસ વિશે
Photo Gallery Top 9 Wed, Feb 19, 2025 05:26 PM
ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી
અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો
ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM
Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 LIVE Tue, Dec 13, 2022 06:47 AM
હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM
મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM
Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો
ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM
શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM