આ 20 શેર, જે વર્તમાન રાજકીય ઉથલપાથલ વચ્ચે મળી રહ્યા છે સસ્તા, ખરીદવા માટે છે આ ઉત્તમ તક

ચૂંટણીના પરિણામોના કારણે ખરાબ હાલત પર પહોંચી ગયેલા બજારને આજે થોડી રાહત મળી હોય તેવું લાગી રહ્યું હતું. સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. નિફ્ટીમાં એચયુએલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેકના શેર્સ ગેનર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જ્યારે હિન્દાલ્કો, એલએન્ડટી અને પાવર ગ્રીડના શેર લુઝર તરીકે જોવાયા હતા.

| Updated on: Jun 05, 2024 | 5:39 PM
 Coal India- કોલ ઇન્ડિયાનો શેર આજે આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 1.34 ટકા ના ઉછાળા સાથે 441 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે, આ શેરમાં રોકાણનો આ શાનદાર મોકો છે.

1 / 20
Hindustan Zinc- હિન્દુસ્તાન ઝીંક આ સમચાર લખાઇ રહ્યા છે ત્યારે 5.58 ટકાના ઉછાળા સાથે 675 પર ટ્રેડ કરી રહ્યો છે, શેરના 52 વીક હાઇની વાત કરીએ તો 807.70 છે. 52 વીક લો ની વાત કરીએ તો 284.60 રૂપિયા છે, આ શેરમાં રોકાણની હાલ સારી તક છે.

2 / 20
 Hindustan Copper-હિન્દુસ્તાન કોપરની વાત કરીએ તો આ શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 10 રૂપિયા ના વધારા સાથે 3.48 ટકાના ઉછાળા સાથે  ટ્રેડ કરી રહ્યો, આ શેરમાં રોકાણી સારી તક છે.

3 / 20
NCC-એનસીસી સ્ટોકની વાત કરીએ તો સ્ટોરમાં 4.95 ટકાનો ઉછાળો આવ્યો છે શેર 13.20 રૂપિયાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ શેરમાં રોકાણની સારી તક છે.

4 / 20
Adani Ports- અદાણી પોર્ટનો શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 4.78 ટકાના ઉછાળા સાછે ટ્રેડ કરી રહ્યા છે. હાલ આ શેરમાં કમાવાની સારી તક છે.

5 / 20
 NBCC-વર્ષો લોકોનો ભરોસાપાત્ર સ્ટોક આ સમાચાર લખાઇ રહ્યો છે ત્યારે 2 ટકાના ઘટાડા 132 રૂપિયા સાથે ટ્રેડ કરી રહ્યો છે. મહત્વની વાત છે કે NBCC એ આ પહેલા પણ સારૂ વળતર આપ્યું છે, હજું પણ આમાં સારી તક છે.

6 / 20
BPCL- ભારત પેટ્રોલિય કોર્પોરેશન 2 ટકાના ઘટાડા સાથે  567.20 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યા છે, આ શેરમાં રોકાણની સારી તક છે.

7 / 20
IOC-આઇઓસી આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 158.10 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. આ શેરમાં રોકાણની હાલ ઉત્તમ તક છે.

8 / 20
BDL-આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 10 ટકાના ઘટાડા સાથે 1293.20 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. આ શેરમાં રોકાણની હાલ સારી તક છે.

9 / 20
BEL-BEL આ પહેલા પણ રોકાણકારોને સારૂ વળતર આપ્યું છે. શેર સામાન્ય ઘટાડા સાથે 255 ટકા પર ટ્રેડ થઇ રહ્યો છે. રોકણ પર આ શેરમાં કમાણીની ઉત્મ તક છે.

10 / 20
Cochincship- કોચિન શિપીયાર્ડના શેરની વાત કરીએ તો આજે 6.77 ટકાના ઘટાડા સાથે 1689 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, રોકાણકારો માટે આ સારી તક છે.

11 / 20
GAIL- GAIL ઇન્ડિયા 2.29 ટકાના વધારા સાથે 194 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, રોકાણકારો હંમેશા સારૂ વળતર આપનારા આ શેરમાં હાલ રોકાણની સારી તક છે.

12 / 20
GPPL-ગુજરાત પીપાવાવ પોર્ટના શેરની વાત કરીએ તો હાલ શેર 6.96 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. અહીં રોકાણ કરવાની સારી તક છે.

13 / 20
GRSE- શેરના વાત કરીએ તો આજે શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 6.60 ટકાના ઘટાડા સાથે 1,191.40 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે, આ શેરમાં રોકાણની હાલ સારી તક છે.

14 / 20
HAL-આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 1.39 ટકાના ઘટાડા સાથે શેર 4,273 પર ટ્રેડ થઇ રહ્યા છે, અહીં  રોકાણ કરવાની ઉત્તમ તક છે.

15 / 20
HPCL- આ શેર 10 રૂપિયાના વધારા સાથે 504 પર ટ્રેડ થઇ રહ્યા છે, આહિં રોકાણ કરવાની સારી તક છે.

16 / 20
IDEA- 12 ટકાના ઉછાળા સાથે 14 રૂપિયા ટ્રેડ થઇ રહ્યો છે આ શેર, ભવિષ્યમાં સારી કમાણી કરાવી શકે છે રોકાણની સારી તક છે.

17 / 20
JSWInfra- આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 7.35 ટકાના ઉછાળા સાથે 273.50 પર ટ્રેડ થઇ રહ્યા છે.

18 / 20
Mazdock- આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 101 રૂપિયાના વધારા સાથે 2781 પર ટ્રેડ થઇ રહ્યો છે. રોકાણની સારી તક છે.

19 / 20
આ 20 શેર, જે વર્તમાન રાજકીય ઉથલપાથલ વચ્ચે મળી રહ્યા છે સસ્તા, ખરીદવા માટે છે આ ઉત્તમ તક

20 / 20

Latest News Updates

Follow Us:
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો

સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ

ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા

બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના

નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">