રોકાણકારો માટે ખુશખબર, આ 10 કંપની શેરહોલ્ડર્સને આપશે ડિવિડન્ડ, આ અઠવાડિયે છે રેકોર્ડ ડેટ

શેરબજારમાં નાની-મોટી ઘણી કંપની આ સપ્તાહે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ થશે. આ કંપનીઓની યાદીમાં નેટકો ફાર્મા, NMDC પણ સામેલ છે. ચાલો જાણીએ કે કઈ કંપની રોકાણકારોને કેટલું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ ઉપરાંત ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ કઈ છે.

| Updated on: Feb 25, 2024 | 1:54 PM

1 / 5
1. ફિનોટેક્સ કેમિકલ લિમિટેડ - કંપનીએ 1.2 રૂપોયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની 26 ફેબ્રુઆરીએ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. 2. ગેટવે ડિસ્ટ્રીપાર્કસ લિમિટેડ - કંપનીએ એક શેર પર 0.75 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. એક્સ-ડિવિડન્ડ ડેટ 26 ફેબ્રુઆરી છે.

2 / 5
3. Natco ફાર્મા - આ કંપની 0.75 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. એક્સ-ડેટ 26 ફેબ્રુઆરી છે. 4. Suprajit Engineering Ltd - કંપની દ્વારા પાત્ર રોકાણકારોને 1.10 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. રેકોર્ડ ડેટ 26 ફેબ્રુઆરી છે. 5. વાઈબ્રન્ટ ગ્લોબલ કેપિટલ લિમિટેડ - આ કંપનીએ 1.25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. એક્સ-ડિવિડન્ડ ડેટ 26 ફેબ્રુઆરી છે.

3 / 5
6. NMDC લિમિટેડ - PSU કંપનીના શેરહોલ્ડર્સને 5.75 રૂપિયાનું ડિવિડન્ડ મળશે. એક્સ-ડિવિડન્ડની તારીખ 27 ફેબ્રુઆરી છે. 7. Soutj West Pinnacle Exploration Ltd - રોકાણકારોને કંપની તરફથી 0.25 રૂપિયાનું ડિવિડન્ડ મળશે. રેકોર્ડ ડેટ 28 ફેબ્રુઆરી છે. 8. બિરલા પ્રિસિઝન ટેક્નોલોજીસ લિમિટેડ - કંપનીએ પ્રતિ શેર 0.05 રૂપિયાનું ડિવિડન્ડ નક્કી કર્યું છે. એક્સ-ડેટ 29 ફેબ્રુઆરી છે.

4 / 5
9. બોધિ ટ્રી મલ્ટીમીડિયા લિમિટેડ - કંપની 29 ફેબ્રુઆરીના રોજ સ્ટોક માર્કેટમાં એક્સ-ડિવિડન્ડનો ટ્રેડ કરશે. કંપનીએ એક શેર પર 0.50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. 10. જ્યુપિટર વેગન્સ લિમિટેડ - કંપની એક શેર પર 0.30 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. રેકોર્ડ ડેટ 29 ફેબ્રુઆરી 2024 છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">