વોટ્સએપ ફીચર : હવે કેબ અને મેટ્રો બુકિંગથી લઈ આ તમામ કામ કરી શકશો WhatsApp દ્વારા, જાણો કઈ રીતે
WhatsApp માત્ર ચેટિંગ કે મેસેજિંગ માટે જ નથી. આ સોશિયલ મીડિયા એપ્લિકેશન તમારા ઘણા કાર્યોને પૂર્ણ કરવામાં કામ આવી શકે છે. આની મદદથી તમે કરિયાણાની ખરીદી કરી શકો છો અને જો તમે ક્યાંક ફરવા જવા માંગતા હોવ તો કેબ બુક કરાવી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે મેસેજ મોકલવા સિવાય અન્ય કઈ વસ્તુઓ WhatsApp દ્વારા કરી શકો છો.
Most Read Stories