AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ઠંડીમાં રૂપિયા કમાવવાનો સરળ રસ્તો ! ફક્ત 4 થી 5 કલાક આપો અને બમ્પર નફો મેળવો

શું તમે પણ ઓછા રોકાણમાં એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, જે ઝડપી રિટર્ન આપે? શું તમે એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, જેમાં તમે નોકરી સાથે પણ કામ કરી શકો? જો હા, તો સૂપ બનાવવાનો બિઝનેસ તમારા માટે એક યોગ્ય વિકલ્પ છે.

| Updated on: Dec 02, 2025 | 6:12 PM
Share
જો તમે ઓછા રોકાણ સાથે એવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ કે, જે ઝડપી નફો આપે અને તમારા કામને પણ ટેકો આપે, તો સૂપ બનાવવાનો વ્યવસાય એક બેસ્ટ વિકલ્પ છે. શિયાળાની ઋતુમાં સૂપની માંગ વધી જાય છે. આ બિઝનેસમાં તમારે ફક્ત 4-5 કલાક આપવાના છે. ટૂંકમાં, તમે આ નાનકડા વ્યવસાયથી સારી આવક મેળવી શકો છો.

1 / 6
ઠંડા હવામાનમાં, લોકો પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપે છે અને ગરમ સૂપ પીવાનું પસંદ કરે છે. શિયાળાની સીઝનમાં તમે થોડો સમય કાઢીને ઓછા ખર્ચે આ બિઝનેસ શરૂ કરી શકો છો. ઓફિસ સમય બાદ લગભગ 4-5 કલાક રોજ કામ કરશો, તો પણ આ બિઝનેસથી સારી કમાણી કરી શકો છો.

2 / 6
નાના શહેરોથી લઈને મોટા શહેરો સુધી દરેક જગ્યાએ સૂપની માંગ સતત વધી રહી છે. જો તમે સ્વાદ, તાજગી અને ગુણવત્તા પર ધ્યાન આપો, તો ગ્રાહક જાતે જ તમારી શોપ પર આવશે. આ બિઝનેસ નાના રોકાણથી ગજબનું રિટર્ન આપી શકે છે. કૂકિંગના શોખીનો માટે તો આ વ્યવસાય 'અમૃત સમાન' છે.

3 / 6
સૂપની દુકાન ખોલતી વખતે ભીડવાળો વિસ્તાર પસંદ કરવો ફાયદાકારક રહેશે. આવા વિસ્તારોમાં દુકાનનું ભાડું થોડું વધારે હોઈ શકે છે પરંતુ આવકની શક્યતા પણ વધુ રહે છે. બિઝનેસની સફળતા માટે લોકોની પસંદ અને ટેસ્ટનું ધ્યાન રાખવું જરૂરી છે. શરૂઆતના તબક્કામાં તમે ઓછા રૂપિયા લગાવીને બિઝનેસ શરૂ કરી શકો છો અને જેમ જેમ કમાણી વધે તેમ તેમ તેને આગળ વધારી શકો છો.

4 / 6
ગ્રાહકોને સૂપમાં ઘણા બધા ટેસ્ટના વિકલ્પો આપો. મોટાભાગના લોકો જમતા પહેલા સૂપ પીવાનું પસંદ કરે છે પરંતુ બજારમાં મળી આવતા પેકેટવાળા સૂપ ના તો તાજગી આપે છે અને ના તો અસલી સ્વાદ આપે છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા નાનકડા વેપારીઓએ, તેમના નજીકના વિસ્તારમાં ગરમ-ગરમ સૂપનો બિઝનેસ શરૂ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ઠંડીની સીઝનમાં સૂપનો બિઝનેસ ગ્રાહકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે અને સારી એવી કમાણી પણ થઈ રહી છે.

5 / 6
જો એક બાઉલ સૂપ બનાવવાનો ખર્ચ ₹10-15 હોય, તો તેને ₹40-50 માં વેચી શકાય છે. શરૂઆતના તબક્કામાં કિંમત ઓછી રાખો અને પછી ધીમે-ધીમે વધારો કરો. માની લો કે, તમે મહિનામાં 2000 બાઉલ સૂપ વેચો છો, તો તમારું માસિક વેચાણ ₹1 લાખ સુધી પહોંચી શકે છે. ઓછા ખર્ચ અને વધુ માર્જિન સાથેનો આ બિઝનેસ લાખોની કમાણીની તક આપી શકે છે.

6 / 6
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

g clip-path="url(#clip0_868_265)">