(Credit Image : instagram)

23  : February

કેશવ મહારાજનો જન્મ 7 ફેબ્રુઆરી 1990ના રોજ થયો હતો

(Credit Image : instagram)

કેશવ મહારાજ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાનો છે

કેશવ મહારાજ

(Credit Image : instagram)

 કેશવ મહારાજની પત્ની ખુબ સુંદર છે

લારિશા મુનસામી

(Credit Image : instagram)

 લારિશા મુનસામી કોઈ પરીથી ઓછી સુંદર નથી

કેશવ મહારાજ પત્ની

(Credit Image : instagram)

 લારિશા મુનસામી કથક ડાન્સર છે

કથક ડાન્સર

(Credit Image : instagram)

કેશવ મહારાજે લારિશા મુનસામી સાથે 2022માં લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

 કેશવ મહારાજે ટી20 વર્લ્ડકપમાં ભારતની 3 વિકેટ લીધી હતી

ટી20 વર્લ્ડકપ

(Credit Image : instagram)

કેશવ મહારાજે  દક્ષિણ આફ્રિકા માટે 62 ટેસ્ટ, 56 વનડે અને 46 ટી20 મેચ રમી છે

ક્રિકેટર

(Credit Image : instagram)

 લારિશા મુનસામી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સોશિયલ મીડિયા

(Credit Image : instagram)

કેશવ મહારાજની પત્ની લારિશા વકીલ પણ છે

વકીલ