યુસુફ પઠાણ કરોડોની સંપત્તિનો માલિક, પૂર્વ ઓલરાઉન્ડર ધરાવે છે આટલી નેટવર્થ, જાણો

Yusuf Pathan Net Worth: વડોદરામાં જન્મેલ અને ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાને ઉતરી રહ્યો છે. પશ્ચિમ બંગાળના બહરામપુર લોકસભા બેઠક પરથી યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડવાનો છે. પૂર્વ ક્રિકેટરને તૃણમૂલ કોંગ્રેસે ટિકિટ આપી છે અને તે હવે મનોજ તિવારી જેમ રાજકીય ઈનીંગની શરુઆત કરશે.

| Updated on: Mar 16, 2024 | 10:54 PM
લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ચૂકી છે. ચૂંટણીને લઇ દેશભરમાં હવે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન હવે ગુજરાતનો ક્રિકેટર પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી TMC ના ઉમેદવાર તરીકે લડનારો છે. વડોદરામાં જન્મેલા યુસુફ પઠાણને TMCએ ટિકિટ આપી છે. આમ હવે પૂર્વ ઓલરાઉન્ડર પઠાણ હવે રાજકારણની પીચ પર નવી ઇનીંગ રમશે.

1 / 6
યુસુફ પઠાણની ટિકિટ જાહેર કરવા સાથે જ તેની ચર્ચા શરુ થઇ ચુકી છે. યુસુફ પઠાણ આમ તો ઓછુ બોલતો ક્રિકેટર મનાય છે પરંતુ હવે ચૂંટણીના પ્રચારમાં ગળા બેસે એમ ભાષણ આપતો નજર આવી શકે છે. પઠાણે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પણ કરોડોમાં આળોટે છે. તેની પાસે અઢળક સંપત્તિ છે અને વડોદરામાં મહેલ જેવો બંગ્લો ધરાવે છે.

2 / 6
41 વર્ષનો ક્રિકેટર યુસુફ પઠાણ વર્ષે દહાડે 20 કરોડ રુપિયાની આવક ધરાવે છે. જ્યારે તેની નેટવર્થની વાત કરવામાં આવે તો, 248 કરોડ રુપિયા ધરાવે છે. આમ પૂર્વ ઓલરાઉન્ડર કરોડોની સંપત્તિ ધરાવે છે. તેની પાસે ફોર્ડ એંડેવર અને BMW X5 કાર છે.

3 / 6
ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા સાથે જ તેની મિલ્કતો અને તેની અન્ય સંપત્તિઓ સહિતની વિગતો સત્તાવાર રીતે સામે આવશે. યુસુફ પઠાણ કેટલા કરોડ-અબજનો માલિક છે એ પણ ચૂંટણી અધિકારી સમક્ષ જાહેર કરશે.

4 / 6
યુસુફ પઠાણનો મોટો ભાઇ ઇરફાન પઠાણ પણ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. યુસુફ પઠાણે તેની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા વતી વર્ષ 2012 માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો ફરીથી થઇ શક્યો નહોતો.

5 / 6
કરિયર પર નજર કરવામાં આવે તો, યુસુફ પઠાણ ભારતીય ટીમ વતીથી 57 વનડે અને 52 ટી20 મેચ રમી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં યુસુફના નામે 810 રન નોંધાયેલા છે. જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. જ્યારે 33 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 ક્રિકેટમાં 22 મેચ રમીને 236 રન અને 13 વિકેટ ઝડપી છે. જ્યારે IPL માં 174 મેચ રમીને 3204 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એક સદી અને 13 અડધી સદી નોંધાવી છે.

6 / 6
Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

g clip-path="url(#clip0_868_265)">