તમારા રિલેટિવના લગ્નમાં આ રીતે પહેરો સાડી, માધુરી દીક્ષિતના લુકને અનુસરો

હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. તો સગા-સંબંધીઓના લગ્નમાં કેવી અને કઈ સાડી પહેરીએ તો સુંદર દેખાય? દરેકને આ પ્રશ્ન થતા હોય છે. ઘણા લોકો બોલિવૂડ સેલિબ્રિટીના લુકને ફોલો કરે છે. તમે અભિનેત્રી માધુરી દીક્ષિતના સાડી લુકને ચોક્કસપણે ફોલો કરી શકો છો.

| Updated on: Nov 26, 2023 | 4:49 PM
અભિનેત્રી માધુરી દીક્ષિત હંમેશા તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. 90ના દાયકામાં ચાહકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી આજે પણ ચાહકોમાં ચર્ચાનો વિષય રહે છે.

1 / 5
માધુરી ગમે તે લુકમાં સુંદર લાગે છે, પરંતુ સાડીમાં અભિનેત્રીની સુંદરતા ખીલે છે. હાલમાં અભિનેત્રીના કેટલાક ફોટા દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે.

2 / 5
અભિનેત્રી હંમેશા ચાહકોને સાડીમાં ફેશન ગોલ આપે છે. અભિનેત્રીની સુંદરતા મરાઠી ફેશનમાં પણ ખીલેલી જોઈ શકાય છે. માધુરીના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી મોટી છે.

3 / 5
માધુરી ઘણી ઇવેન્ટ્સ અથવા ફોટોશૂટ માટે સાડી પહેરે છે અને સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરે છે. હાલમાં અભિનેત્રીની સાડીમાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

4 / 5
માધુરીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો તમે માધુરી દીક્ષિતને કોઈ ઈવેન્ટ કે લગ્ન માટે ચોક્કસપણે ફોલો કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો

સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

g clip-path="url(#clip0_868_265)">