તસવીરો : વર્લ્ડ કપમાં હેરાન કરી દેનારી ઘટના, વિરાટ કોહલીને અચાનક રોકવી પડી બેટિંગ, જાણો કારણ

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023નો રોમાંચક મુકાબલો ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક હેરાન કરી દેનારી ઘટના બની. આ ઘટના એવી હતી કે વિરાટ કોહલીએ અચાનક બેટિંગ રોકી દેવી પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:09 PM
અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. જો કે આ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયની સુરક્ષા વ્યવસ્થામાં ચુક સામે આવી છે.

1 / 5
 ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક વ્યક્તિ મેદાનમાં ધસી આવ્યો હતો અને વિરાટ કોહલીના ખભે તેણે હાથ મુકી દીધો હતો.

2 / 5
 અચાનક આ વ્યક્તિને મેદાનમાં ઘુસી આવતા જોઇને  બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે વિરાટે તરત જ પોતાની જાતને તેનાથી અળગો કરી દીધો હતો. જોકે સ્ટેડિયમમાં આ રીતે આ વ્યક્તિ ઘૂસતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

3 / 5
 મળતી માહિતી પ્રમાણે ચાલુ મેચમાં અચાનક પેલેસ્ટાઈનનો એક સમર્થક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જે પછી  મેચને રોકવામાં આવી હતી.

4 / 5
 આ યુવકની ટી શર્ટ પર બોમ્બીન પેલેસ્ટાઇન લખેલુ જોવા મળી રહ્યુ છે. ટી શર્ટ પર ફ્રી પેલેસ્ટાઇન લખેલુ જોવા મળ્યુ હતુ. તેણે અચાનક આવીને વિરાટ કોહલીના ખભે હાથ મુક્યો હતો. જો કે અચાનક સ્ટેડિયમના કર્મચારીઓએ આવીને આ વ્યક્તિને ત્યાંથી લઇ ગયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી

ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">