કોણ છે શત્રુઘ્ન સિન્હાનો થનારો જમાઈ, જેને 2 વર્ષ ડેટ કર્યા પછી સોનાક્ષીએ લીધો લગ્ન કરવાનો નિર્ણય ?

કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સોનાક્ષી કોની સાથે લગ્ન કરી રહી છે અને કોણ શત્રુઘ્ન સિંહાના જમાઈ બનવા જઈ રહ્યું છે?

| Updated on: Jun 11, 2024 | 11:18 AM
શત્રુઘ્ન સિન્હાની લાડલી દીકરી સોનાક્ષી સિન્હા હવે લગ્ન કરવા જઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સોનાક્ષી કોની સાથે લગ્ન કરી રહી છે અને કોણ શત્રુઘ્ન સિંહાના જમાઈ બનવા જઈ રહ્યું છે?

1 / 6
મળતી માહિતી મુજબ સોનાક્ષી ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે ઝહીર ઈકબાલ કોણ છે અને સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલને કેવી રીતે મળ્યા. તો તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાની પહેલી મુલાકાત ઝહીર સાથે સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. પાર્ટીમાં જ બંને વચ્ચે સારો તાલમેલ હતો અને તેઓ મિત્ર બની ગયા હતા. ધીરે ધીરે સંબંધ ગાઢ થતો ગયો અને બંને નજીક આવ્યા. બંનેનું કહેવું છે કે તેઓ પહેલી મુલાકાત બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, પરંતુ આ સંબંધને નામ આપવામાં થોડો સમય લાગ્યો હતો.

2 / 6
હવે બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. બંનેની સાથે ઘણી તસવીરો છે. એકબીજાના જન્મદિવસ અને સફળતાના પ્રસંગોએ બંને એકબીજાને સપોર્ટ કરતા રહે છે. જો તમે તેમનું ઇન્સ્ટાગ્રામ જુઓ છો, તો તે તેમની રોમેન્ટિક તસવીરોથી ભરેલું છે, જેનાથી તમને તેમની કેમિસ્ટ્રીનો અંદાજ આવી જશે. બંને ઘણીવાર સાથે વેકેશન પર જાય છે.

3 / 6
શત્રુઘ્ન સિન્હાના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ 35 વર્ષનો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. તેણે મુંબઈ સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. ઝહીર પ્રખ્યાત જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. તેના પિતા ઈકબાલ રતનસી જ્વેલર બિઝનેસમેન છે. ઝહીરની માતા ગૃહિણી છે. ઝહીરની બહેન સેલિબ્રિટી સ્ટાઈલિશ છે અને તેનો એક નાનો ભાઈ પણ છે. તમને જણાવી દઈએ કે, ઝહીર અને સોનાક્ષી બંને 'ડબલ એક્સએલ'માં સાથે જોવા મળ્યા હતા.

4 / 6
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાએ 2010માં સલમાન સાથે ફિલ્મ 'દબંગ'થી ડેબ્યૂ કર્યું હતું, જ્યારે ઝહીરે 2019માં સલમાન ખાન દ્વારા નિર્મિત બોલિવૂડ ફિલ્મ 'નોટબુક'થી ડેબ્યૂ કર્યું હતું. ઝહીર ઈકબાલ સલમાન ખાનને બાળપણથી ઓળખે છે. બંને ખૂબ નજીક છે. વાસ્તવમાં ઝહીર ઈકબાલ સલમાન ખાનના ખાસ મિત્રનો પુત્ર છે.

5 / 6
ઝહીર ઈકબાલની બહેનના લગ્ન દરમિયાન જ સલમાને ઝહીરને લોન્ચ કરવાની વાત કરી હતી, તે તેના લુકથી પ્રભાવિત થયો હતો. તેણે કહ્યું હતું કે તેણે ફિલ્મોમાં પ્રવેશ કરવો જોઈએ. આ લગ્નમાં સલમાન અને ઝહીરે સાથે ડાન્સ પણ કર્યો હતો. ઝહીર ઈકબાલ પણ સલમાન ખાનના દરેક ફેમિલી ફંક્શન અને પાર્ટીઓમાં હાજર રહે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમા

નવસારીમાં જ અટવાયું ચોમાસું, જાણો ક્યારે પડશે સમગ્ર રાજ્યમાં વરસાદ

બરડાના જંગલમાં ખાસ ટેકનોલોજીથી તૃણાહારીઓનું કરાયુ આગમન- જુઓ Video

સ્વાદ રસિયાઓ ચેતજો, આરોગ્ય સાથે થઈ રહ્યા છે ગંભીર ચેડા- Video

અમદાવાદ ગ્રામ્યની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના શ્લોક

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો

સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ

ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા

g clip-path="url(#clip0_868_265)">