AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરના અનેક રોગોનો રામબાણ ઈલાજ છે સફેદ મરી, જુઓ ફોટા

કાળા મરીનો ઉપયોગ આપણે ઘણી રસોઈમાં કરતા હોઈએ છીએ. કાળા મરીની જેટલુ જ સફેદ મરી પણ ફાયદાકારક છે. સફેદ મરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેટ, એનર્જી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન વગેરે હોય છે.

Disha Thakar
| Edited By: | Updated on: Feb 14, 2024 | 5:29 PM
Share
સફેદ મરીમાં એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામા મદદ કરે છે. જેના પગલે હૃદયરોગ, ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં કારગર સાબિત થાય છે.

1 / 5
કોઈ પણ વ્યક્તિને વારંવાર ગેસ થતો હોય કે અન્ય પેટની સમસ્યાઓ થતી હોય છે. તેવા વ્યક્તિને સફેદ મરીનું સેવન કરવાથી પાચનમાં પણ મદદ કરે છે.

2 / 5
સફેદ મરીમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધારે રહેતુ હોય ત્યારે નિયમિતપણે તમારા આહારમાં સફેદ મરીનો સમાવેશ કરવો જોઈએ

3 / 5
સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

4 / 5
સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">