AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : દુનિયાની સૌથી લાંબી કાર કઈ છે ? કેટલી છે તેની લંબાઈ ? જાણો અહીં

longest car in world : ડિઝાઇનરે આ કારને 1980માં ડિઝાઇન કરી હતી અને આ ડિઝાઇન વર્ષ 1992માં સાચી સાબિત થઇ હતી. કારના આગળ અને પાછળના ભાગમાં V8 એન્જિન લગાવવામાં આવ્યા હતા. કાર વચ્ચેથી પણ વળી શકતી હતી. આ કારમાં માત્ર એક સ્વિમિંગ પૂલ, એક નાનો ગોલ્ફ કોર્સ, જેકુઝી, બાથ ટબ, ઘણા ટીવી, એક ફ્રિજ અને ટેલિફોન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 4:38 PM
Share
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, 'ધ અમેરિકન ડ્રીમ' સૌથી લાંબી કાર છે. આ પ્રખ્યાત લિમોઝીન કારને વિશ્વની સૌથી લાંબી કારનો દરજ્જો મળ્યો છે. કારે વર્ષ 1986માં પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. આ કાર 100 ફૂટ લાંબી છે, જે લગભગ 10 માળની ઇમારત જેટલી છે.

1 / 5
આ કાર કોઈ કંપનીએ નહીં, પરંતુ જાણીતા વાહન ડિઝાઈનર જય ઓહરબર્ગે ફિલ્મ માટે તૈયાર કરી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા જયને કારનો ખૂબ જ શોખ હતો અને તેણે ઘણી કારની અદ્ભુત ડિઝાઈન બનાવી છે. ડિઝાઇનરે આ કારને 1980માં ડિઝાઇન કરી હતી અને આ ડિઝાઇન વર્ષ 1992માં બનીને તૈયાર થઈ હતી.

2 / 5
કારના આગળ અને પાછળના ભાગમાં V8 એન્જિન લગાવવામાં આવ્યા હતા. કાર વચ્ચેથી પણ વળી શકતી હતી. આ કારમાં એક સ્વિમિંગ પૂલ, એક નાનો ગોલ્ફ કોર્સ, જેકુઝી, બાથ ટબ, ઘણા ટીવી, એક ફ્રિજ અને ટેલિફોન છે.

3 / 5
26 ટાયરવાળી વિશ્વની સૌથી લાાંબી કારની કિંમત $4 મિલિયન છે.

4 / 5
ખાસ વાત એ છે કે તેની પર એક હેલિપેડ પણ હતું જેના પર હેલિકોપ્ટર ઉતરી શકે છે. કારમાં 70 લોકો બેસી શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">