નેહરુથી લઈને રાજીવ ગાંધી સુધી, જાણો કેમ દેશના પ્રધાનમંત્રીઓએ રજૂ કરવા પડયા હતા બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ પહેલીવાર વચગાળાનું બજેટ રજૂ કરશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા ઘણા પ્રસંગો હતા જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરી શક્યા ન હતા અને ઘણી વખત વડાપ્રધાને બજેટ રજૂ કર્યું હતું. ચાલો જાણીએ ઈતિહાસની આ ઘટનાઓ વિશે.

| Updated on: Jan 31, 2024 | 9:34 PM
જવાહરલાલ નેહરુ માત્ર દેશના પ્રથમ વડાપ્રધાન ન હતા, પરંતુ તેઓ દેશનું બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન પણ હતા. જ્યારે જસ્ટિસ ચાગલા કમિશને ટી.ટી. કૃષ્ણમાચારીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા ત્યારે તેમણે નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યું અને પંડિત નહેરુએ 1958-59નું બજેટ રજૂ કર્યું.

1 / 6
જવાહરલાલ નેહરુ પછી તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ પણ વડાપ્રધાન રહીને દેશનું બજેટ રજૂ કર્યું હતું. મોરારજી દેસાઈએ નાણા મંત્રાલયમાંથી રાજીનામું આપ્યા બાદ 1970માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. તેઓ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી પણ બન્યા. તેમના પછી નિર્મલા સીતારમણ દેશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા.

2 / 6
 ઈન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ સંભાળતા જ દેશનું બજેટ પણ રજૂ કર્યું હતું. વર્ષ 1987-88માં વી.પી. સિંહે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને ત્યાર બાદ રાજીવ ગાંધીએ આ જવાબદારી લેવી પડી. તેમના પછી નારાયણ દત્ત તિવારી દેશના નાણામંત્રી બન્યા.

3 / 6
નારાયણ દત્ત તિવારી દેશના તે નાણામંત્રીઓમાં સામેલ છે જેઓ પદ પર રહીને દેશનું બજેટ રજૂ કરી શક્યા ન હતા. તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના મુખ્યમંત્રી હતા. બાદમાં તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા.

4 / 6
હેમવતી નંદન બહુગુણા ઈન્દિરા ગાંધીની સરકારમાં લગભગ સાડા પાંચ મહિના સુધી નાણામંત્રી હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન દેશનું બજેટ રજૂ થયું ન હતું અને નાણામંત્રી હોવા છતાં તેઓ દેશનું બજેટ રજૂ કરી શક્યા ન હતા.

5 / 6
દેશના બીજા નાણામંત્રી ક્ષિતિજ ચંદ્ર નિયોગી પણ તેમના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કરી શક્યા ન હતા. તેઓ માત્ર 35 દિવસ જ તેમના પદ પર રહ્યા. તેઓ દેશના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ પણ હતા.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">