AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Rules: નોકરી છોડ્યા બાદ PF એકાઉન્ટ કેટલા સમય સુધી ‘એક્ટિવ’ રહે છે અને ક્યારે ‘ઈનએક્ટિવ’ થાય છે? કર્મચારીઓને વ્યાજ મળશે કે નહીં?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, શું નોકરી છોડી દેતાં તેમનું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે કે પછી તેના પર વ્યાજ મળવું બંધ થઈ જાય છે? જો કે, આ બાબતે EPFO (Employees' Provident Fund Organisation)એ નિયમો બનાવ્યા છે, જે દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે.

| Updated on: Nov 09, 2025 | 5:26 PM
Share
દરેક પગારદાર કર્મચારીનું PF એકાઉન્ટ હોય છે, જેને 'EPFO' મેનેજ કરે છે. આમાં દર મહિને તમારા મૂળ પગારના 12% જમા થાય છે અને એટલી જ રકમ એમ્પ્લોયર દ્વારા ઉમેરવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમારા પગારમાંથી એક નિશ્ચિત રકમ દર મહિને તમારા પીએફ ખાતામાં બચત તરીકે જમા થાય છે. બસ આ જ ફંડ આગળ જઈને રિટાયરમેન્ટ અને પેન્શન માટે લાઈફલાઇન બની જાય છે.

1 / 11
EPFO ના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી નોકરી છોડી દે છે અથવા ગુમાવી દે છે, તો તેનું PF ખાતું એક્ટિવ રહે છે. ટૂંકમાં જ્યાં સુધી તમારા ખાતામાં પૈસા છે અને તમારી ઉંમર 58 વર્ષથી ઓછી છે, ત્યાં સુધી વ્યાજ વાર્ષિક ધોરણે મળતું રહેશે. આનો અર્થ એ છે કે, તમારા પૈસા વર્ષ-દર-વર્ષ વધતા રહે છે. આ વ્યાજ ત્યાં સુધી મળતું રહે છે, જ્યાં સુધી તમારું એકાઉન્ટ નિષ્ક્રિય (Inactive) માનવામાં આવતું નથી.

2 / 11
EPFO ના નિયમો મુજબ, જો 3 વર્ષ સુધી તમારા PF એકાઉન્ટમાં કોઈ નવું યોગદાન (Contribution) ન થાય, તો એકાઉન્ટ “Inactive” થઈ જાય છે. સરળ રીતે જોઈએ તો, નોકરી છોડ્યા પછી 3 વર્ષ સુધી વ્યાજ મળતું રહેશે પરંતુ જો આ સમયગાળા દરમિયાન નવી નોકરી ન કરી હોય અને કોઈ નવું યોગદાન ન થયું હોય, તો ચોથા વર્ષથી વ્યાજ બંધ થઈ જશે.

3 / 11
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ નવેમ્બર 2025 માં નોકરી છોડી દે અને તે પછી નવી કંપનીમાં યોગદાન ન આપે, તો તેને નવેમ્બર 2028 સુધી વ્યાજ મળશે. આ પછી, વ્યાજ મળવાનું બંધ થઈ જશે. હવે આમાં વ્યાજ બંધ કરવાનો અર્થ એ નથી કે, તમારા પૈસા ગયા છે. પહેલેથી જમા થયેલી રકમ અને અત્યાર સુધી જે વ્યાજ જોડાયું છે, તે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.

4 / 11
EPFO ના નિયમો અનુસાર, જેમ જ વ્યક્તિની ઉંમર 58 વર્ષ થાય છે, તેના PF એકાઉન્ટ પર વ્યાજ મળતું બંધ થઈ જાય છે. સરકાર આ ઉંમરને નિવૃત્તિની ઉંમર માને છે અને ધારણા રાખે છે કે, વ્યક્તિ હવે પોતાની PF સેવિંગ્સ ઉપાડી લેશે. જો કોઈ વ્યક્તિ 58 વર્ષની ઉંમર બાદ પણ પૈસા એકાઉન્ટમાં રાખે છે, તો તેને તેના પર કોઈ વધારાનું વ્યાજ નહીં મળે. એવામાં નિષ્ણાતો સલાહ આપે છે કે, નિવૃત્તિ પછી PF ફંડ ઉપાડવું અથવા પેન્શન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું જ સમજદારીપૂર્ણ પગલું છે.

5 / 11
જો તમે તમારી નોકરી ગુમાવી દીધી હોય, તો ગભરાવાની જરૂર નથી. PF ના પૈસા તમારા છે અને તમને તેના પર વ્યાજ મળશે. જો તમે લાંબા સમયથી બેરોજગાર છો, તો તમે નવી નોકરી મેળવતી વખતે તમારા PF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તે જ UAN દ્વારા ટ્રાન્સફર કરી શકો છો.

6 / 11
હવે સરકારે PF ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેરોજગારીના કિસ્સામાં, તમે તમારા PF બેલેન્સમાંથી 75% હિસ્સો તાત્કાલિક ઉપાડી શકો છો. બાકીના 25% એક વર્ષ પછી ઉપાડી શકાય છે.

7 / 11
EPFO ની નવી જોગવાઈ અનુસાર, જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બેરોજગાર રહે છે, તો તે હવે 2 મહિનાને બદલે 36 મહિના પછી પેન્શન (EPS) રકમ ઉપાડી શકશે. સરકાર કહે છે કે, આ પગલું વ્યક્તિઓ માટે લાંબાગાળાની સોશિયલ સિક્યોરિટી સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.

8 / 11
જો તમે નવી નોકરી કરવા જઈ રહ્યા છો, તો તમારા PF ખાતાને ટ્રાન્સફર કરવું એ ઉત્તમ પગલું છે. તમે UAN પોર્ટલ પર તમારા PF બેલેન્સને નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આનાથી તમારું વ્યાજ સતત વધતું રહેશે અને નિવૃત્તિ સમયે તમારી પાસે એક મજબૂત ફંડ તૈયાર થશે.

9 / 11
જો PF ખાતું લાંબા સમય સુધી Inactive રહે છે, તો માત્ર વ્યાજની આવક બંધ થતી નથી પરંતુ પછીથી એકાઉન્ટ ટ્રેક કરવું પણ મુશ્કેલ બની જાય છે. જૂનો મોબાઇલ નંબર અથવા બેંકની માહિતી બદલાઈ જાય તો OTP અને ક્લેમ પ્રોસેસમાં મુશ્કેલી પડે છે.

10 / 11
આ સાથે જ, જો નૉમિની અપડેટ ન હોય તો પૈસા ઉપાડવામાં પણ વધુ તકલીફ થઈ શકે છે. આથી, જો તમે નોકરી બદલી હોય અથવા હાલમાં કામ ન કરતા હોવ, તો તમારું PF એકાઉન્ટ ટ્રાન્સફર કરી લો અથવા તો પછી વિથડ્રોવલ કરવાનું વિચારો.

11 / 11

આ પણ વાંચો: Gold Safety : શું તમારું સોનું ‘બેંક લોકર’માં ખરેખર સુરક્ષિત છે ? આની પાછળની વાસ્તવિકતા તમને ચોંકાવી દેશે

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">