Knowledge: પાસપોર્ટ સહિત આ ચીજોને હિન્દીમાં શું કહેવાય ? શું તમે જાણો છો સાચો જવાબ ?

એવા ઘણા શબ્દો છે, પછી તે હિન્દી હોય કે કોઈપણ પ્રાદેશિક ભાષા, તેમના નામ માત્ર અંગ્રેજીમાં જ વ્યવહારમાં વપરાતા હોય છે. તો આજે આપણે એવા શબ્દોના હિન્દી નામ જાણવાનો પ્રયાસ કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 12:17 PM
સામાન્ય ભાષામાં આપણે ઘણી વસ્તુઓના નામ આપણી ભાષાને બદલે અંગ્રેજીમાં બોલીએ છીએ અને એવું બની શકે છે કે જો તમને તેનું હિન્દી નામ પૂછવામાં આવે તો તમને ખબર પણ ન પડે. જેમ કે પાસપોર્ટ. બહુ ઓછા લોકો હશે, જે પાસપોર્ટનું હિન્દી નામ જાણતા હશે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને હિન્દીમાં એવી ઘણી વસ્તુઓના નામ જણાવી રહ્યા છીએ, જેના અંગ્રેજી નામો ટ્રેન્ડમાં છે. તો જાણી લો ઘણી રસપ્રદ વસ્તુઓના હિન્દી નામ.

1 / 6
બિયરને હિન્દીમાં યવસુર કહેવામાં આવે છે, કારણ કે જવને સંસ્કૃતમાં યવ કહેવામાં આવે છે. આ નામ ભાગ્યે જ કોઈ જાણતું હોય છે કારણ કે તેનું ઈંગ્લીશ નામ જ વધુ પ્રચલિત છે.

2 / 6
એવી જ રીતે આપણા મોબાઈલ તથા કમ્પ્યુટરના પાસવર્ડને પણ હિન્દીમાં સંકેત શબ્દ અથવા કુટ શબ્દ કહી શકાય.

3 / 6
તમે ઘણા લોકોને ધુમ્રપાન કરતા જોયા હશે પરંતુ ક્યારે તમે સિગારેટનું હિન્દી નામ કોઈને કહેતા સાંભળ્યું છે ? સિગારેટનું હિન્દી નામ ધૂમ્રપાનડંડિકા છે.

4 / 6
શૂટ સાથે બાંધવામાં આવતી ટાઈને જો હિન્દીમાં બોલવી હોય તો કંઠ લગોટ કહેવું પડે.

5 / 6
પાસપોર્ટને હિન્દીમાં 'પારપત્ર' કહેવામાં આવે છે. દિલ્હી પાસપોર્ટ સેવા કેન્દ્રના CPIOએ TV9 ને જણાવ્યું છે કે પાસપોર્ટનું હિન્દી નામ સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાતું નથી અને તે પાસપોર્ટ તરીકે લખાયેલું છે. સાથે જ તેમણે કહ્યું છે કે પાસપોર્ટને હિન્દીમાં 'પારપત્ર' કહેવામાં આવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">