સ્ત્રી પોતાના પતિને કયુ અંગ સ્પર્શવા નથી દેતી? જવાબ જાણીને આશ્ચર્યચકિત રહી જશો!
IAS ઇન્ટરવ્યુ એ માત્ર એક પરીક્ષા નથી પરંતુ મગજ અને વિચારસરણીની વાસ્તવિક કસોટી માનવામાં આવે છે. અહીં ઉમેદવારોને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જે પુસ્તકોમાં ક્યાંય જોવા મળતા નથી.

IAS ઇન્ટરવ્યુના પ્રશ્નો તમારી બુદ્ધિ, તર્ક શક્તિ અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતા ચકાસે છે. એવામાં હાલમાં જ આવો એક પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેણે લાખો લોકોને ચોંકાવી દીધા છે.

આ પ્રશ્ન હતો કે, "એક સ્ત્રી પોતાના પતિને તેના શરીરના કયા ભાગને સ્પર્શ કરવા દેતી નથી?" આ પ્રશ્ન ચોંકાવનારો લાગે છે પરંતુ આનો જવાબ તેનાથી પણ વધુ ચોંકાવનારો છે.

IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ) ઇન્ટરવ્યુ એ કોઈ સામાન્ય ઇન્ટરવ્યુ નથી. અહીં ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ ઉમેદવારના વર્તનની, વિચારસરણીની અને માનસિક સંતુલનની કસોટી કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે "સ્ત્રી તેના પતિને શરીરના કયા ભાગે અડવા દેતી નથી?" આ પ્રશ્નનો જવાબ એટલો અદભૂત હતો કે, આપણે સપને પણ વિચાર્યું ન હોય. આ પ્રશ્ન જવાબ હતો કે, "સ્ત્રીઓ તેમના પગ પતિને સ્પર્શવા દેતી નથી."

ભારતમાં પત્ની તેના પતિના પગ સ્પર્શ કરે એ એક પરંપરા છે પરંતુ પતિ તેની પત્નીના પગ સ્પર્શ કરે એ દુર્લભ અને સાંસ્કૃતિક રીતે અસામાન્ય મનાય છે. આ પ્રશ્નનો હેતુ ફક્ત એટલો જ હતો કે, ઉમેદવાર આ પ્રશ્ન વિશે ઊંડાણપૂર્વક વિચારે છે કે નહીં.

જ્યારથી આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારથી તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને "મગજનો ખેલ" માને છે, તો કેટલાક લોકો તેને ઇન્ટરવ્યૂમાં મજાક થયું તેવું માને છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સે આ પ્રશ્ન પર મીમ્સ બનાવ્યા છે. જો કે, કેટલાંક લોકોનું માનવું છે કે IAS જેવી પરીક્ષામાં આવા પ્રશ્નો ઉમેદવારની બુદ્ધિ અને વિચારસરણીને ચકાસવાની રીત છે.

આવા પ્રશ્નોની ખાસ વાત એ છે કે, તે તમને વિચારવા માટે મજબૂર કરે છે. પરીક્ષાના આ સ્તરે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઉપરાંત ઉમેદવાર કેટલી ઝડપથી, સંવેદનશીલ અને તાર્કિક રીતે જવાબ આપે છે તે જોવામાં આવે છે.

IAS જેવી પરીક્ષામાં વ્યક્તિ દબાણ હેઠળ કેવી પ્રતિક્રિયા આપે છે, સમાજના મુદ્દાઓને કેટલી ગંભીરતાથી લે છે અને કોઈપણ પ્રશ્નને કેટલી પરિપક્વતાથી સમજે છે તે જોવામાં આવે છે.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































