AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાનનો એક સાથે 3 દેશ પર હુમલો,મિસાઈલ અને ડ્રોનથી અમેરિકી સૈન્ય બેસને બનાવ્યું નિશાન

ઈરાને દાવો કર્યો છે કે, તેમણે કુવૈત અને બેહરીનને અમેરિકી સૈન્ય ઠેકાણાને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યા છે. કુવૈતના એર ડિફેન્સ સિસ્ટમે અનેક હવાઈ ખતરાઓ રોકવાની કાર્યવાહી કરી છે. જ્યારે બહેરીનમાં ચેતવણીનું સાયરન વગાડવામાં આવ્યું છે.

Breaking News : ઈરાનનો એક સાથે 3 દેશ પર હુમલો,મિસાઈલ અને ડ્રોનથી અમેરિકી સૈન્ય બેસને બનાવ્યું નિશાન
| Updated on: Jun 03, 2026 | 8:25 AM
Share

મિડલ ઈર્સ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. બુધવારે ઈરાને દાવો કર્યો કે, તેને કુવૈત,ઈરાન અને બેહરીનમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલો એવા સમયે થયો છે. જ્યારે હાલના દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય ટકરાવ તેજ બન્યો છે.

કુવૈતમાં સવાર-સવારના અનેક લોકોએ જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો હતો.ત્યારબાદ કુવૈતની સેનાએ એક નિવેદન જાહેર કરતા કહ્યું તેને એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનની મિસાઈલ અને ડ્રોનને રોકવાનો અને નષ્ટ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, લોકોને જે ધમાકાનો અવાજ સંભળાયો છે. તે આજ ઈન્ટરસેપ્શન ઓપરેશનના કારણે થયો હતો.

અમેરિકાએ ઈરાનના દાવાને ફગાવી દીધો

અમેરિકી સેન્ટ્રલ કમાંડે ઈરાને તે દાવાને ખોટો જણાવ્યો છે. જેમાં કહ્યું કે, ઈરાને બેહરીનાં યુએસ નેવીના પાંચમા મોટા મુખ્યાલય અને એક અમેરિકી એરબેસ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે.CENTCOMએ કહ્યું કે, તમામ હવાઈ ખતરોના સમય રહેતા રોકી દેવામાં આવી ગઈ છે અને કોઈ પણ અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલો સફળ થયો નથી.

કુવૈત સેનાએ એડવાઈઝરી જાહેર કરી

સ્થિતિ ગંભીર હોવાના કારણે કુવૈતની સેનાએ લોકોને એક ચેતવણી આપી છે. સેનાએ કહ્યું કે, જો ક્યાંય મિસાઈલ, કે ડ્રોન તેમજ તેના ટુકડા પડેલા જોવા મળી રહ્યા હોય તો તેની પાસે ન જાય અને તેને હાથ ન લગાવે. અધિકારીઓએ કહ્યું કે, આવા કાટમાળામાંથી લોકોના જીવને ખતરો બની શકે છે.

રક્ષા મંત્રાલયના આધિકારિક પ્રવક્તા કર્નલ સઉદ અબ્દુલઅજીજી અલ ઓતેબીએ નાગરિકો અને દેશમાં રહેતા વિદેશીઓને અપીલ કરી કે, જો કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી જાય તો તરત ઈમરજન્સી નંબર પર સુચના આપો. તેમણે લોકોને માત્ર સરકારી અને આધિકારિક સ્ત્રોતોથી જાણકારી લેવી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાનું પણ કહ્યું છે. કુવૈતી સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશની સુરક્ષા બનાવી રાખવા માટે તમામનો સહયોગ જરુરી છે.

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ? અહી ક્લિક કરો

Follow Us
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
g clip-path="url(#clip0_868_265)">