Invest : વિજય કેડિયાએ આ કંપનીના ખરીદ્યા 20 લાખ શેર, કિંમત 111% વધી, શું તમારી પાસે પણ છે શેર ?
અગ્રણી શેરબજાર રોકાણકાર વિજય કેડિયાએ વર્ષ 2024માં દેશની આ દિગ્ગજ કંપનીના શેર ખરીદ્યા છે. ત્રિમાસિક જાહેરાતમાં, કંપનીએ 384 કરોડ રૂપિયાની કુલ આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે (YoY) આધારે 8 ટકાનો વધારો દર્શાવે છે. EBITDA વાર્ષિક ધોરણે 17 ટકા વધીને 113 કરોડ રૂપિયા હતો.
Most Read Stories