AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યૂરિક એસિડથી છો પરેશાન? સવાર-સવારમાં ભૂલથી પણ ન કરો આ 5 કામ, કિડની પર પડશે ‘સીધી અસર’ અને વધશે ‘તકલીફ’

આજના સમયમાં યૂરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. એવામાં શું તમે જાણો છો કે, તમારી દિનચર્યાની કેટલીક નાની-મોટી ભૂલો જ આ ગંભીર બીમારીને નોતરો આપે છે? અજાણતાં જ સવારે કરવામાં આવતી તમારી 5 ખરાબ આદતો યૂરિક એસિડનું પ્રમાણ ઝડપથી વધારી શકે છે, જેના કારણે સાંધાનો તીવ્ર દુખાવો અને કિડનીની તકલીફો ઊભી થાય છે.

| Updated on: Sep 15, 2026 | 7:17 PM
Share
આજકાલ યૂરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. લોકો આનાથી ઘણા પરેશાન પણ રહે છે. શરીરમાં યૂરિક એસિડ બનવું એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ જ્યારે તેનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધુ વધી જાય છે, ત્યારે મુશ્કેલીઓ પણ ઘણી વધી જાય છે અને પછી તેને ઓછું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

1 / 8
જો તમે પણ આ સમસ્યાને ઓછી કરવા માંગો છો, તો તમારે તમારા ડાયટનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખવું પડશે. યૂરિક એસિડને લઈને અવારનવાર માનવામાં આવે છે કે, માત્ર વધારે નોનવેજ ખાવાથી જ તે વધે છે પરંતુ આ પૂરેપૂરું સત્ય નથી. તેને વધારવાનું કારણ તમારી કેટલીક ખરાબ આદતો પણ હોઈ શકે છે.

2 / 8
ઘણા લોકોને સવારે ઊઠતાની સાથે જ મીઠી ચા પીવાની આદત હોય છે. જો કે, આ આદત તમારા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. યૂરિક એસિડ વધારતી આ આદતને તમારે બિલકુલ અપનાવવી જોઈએ નહીં. અંતે તમારી આ સ્વાસ્થ્ય સમસ્યા વધી પણ શકે છે.

3 / 8
જો તમારામાં સવારે ઊઠીને પાણી ન પીવાની આદત હોય, તો તેને તમારે તરત જ બદલવી જોઈએ. આ તમારા સ્વાસ્થ્યની સમસ્યાને ખૂબ વધારી શકે છે. યૂરિક એસિડ પણ મુખ્યત્વે કિડની દ્વારા શરીરની બહાર નીકળે છે.

4 / 8
જો તમે યૂરિક એસિડને વધતું અટકાવવા માંગો છો, તો તમારે હાઈ-પ્યુરીન ખોરાક ખાવાની આદત તરત જ છોડી દેવી જોઈએ. આ તમારી સમસ્યા વધારવાનું કામ કરે છે. દરરોજ સવારે અથવા દિવસની શરૂઆત હેલ્ધી વસ્તુઓના સેવનથી કરવી જોઈએ.

5 / 8
યૂરિક એસિડ વધારનારી આદતોમાંથી એક આદત એ પણ છે કે, સવારે કસરત બિલકુલ ન કરવી. જો તમે પણ એમાંથી એક છો, જે આ આદત ધરાવે છે, તો તમારે આ આદત તરત જ છોડી દેવી જોઈએ. પોતાને ફિટ રાખવા માટે તમારે સવારે કસરત કરવી જ જોઈએ.

6 / 8
જો તમે પણ એમાંથી એક છો, જે સવારની શરૂઆત પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કરે છે, તો તમારે એવું બિલકુલ ન કરવું જોઈએ. જો તમે એવું કરો છો, તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને સાથે જ યૂરિક એસિડ પણ વધે છે.

7 / 8
શરીરમાં યૂરિક એસિડ વધવા પર સાંધામાં અસહ્ય દુખાવો, સોજો, લાલાશ, પગના અંગૂઠા અને એડીમાં વાગવા જેવો (ખૂંચતો) દુખાવો અને કિડનીમાં પથરી (પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો) જેવી સમસ્યાઓ થવા લાગે છે.

8 / 8
ડિસ્ક્લેમર: આ સમાચાર તમને માત્ર જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. જો તમને કોઈ બીમારી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો કંઈ પણ અપનાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અલગ હોય છે. તેથી, તેની અસર પણ અલગ હોઈ શકે છે.

Health Tips: ભાદરવામાં આ ખોરાકથી રહો સાવધાન! જાણો શા માટે કેટલીક વસ્તુઓથી અંતર રાખવાની સલાહ અપાય છે

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">