14-09-2026

હરમનપ્રીત કૌરે  કેપ્ટન તરીકે કેટલી ટ્રોફી જીતી?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ 2026માં ચેમ્પિયન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી સફળ કેપ્ટન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌરે  કેપ્ટન તરીકે કુલ  8 ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

8 ટ્રોફીમાં 4 એશિયા કપ ટ્રોફી છે અને ચોથી એશિયા કપ ટ્રોફી 2026માં જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌરે 2012, 2016, 2022 અને 2026માં મહિલા એશિયા કપ જીત્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2022-23માં હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન હરમનપ્રીતે 2023 અને 2024માં WPL ટ્રોફી પણ  જીતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM