AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Calculation: પીએફથી પણ જમા થઈ શકે છે ₹1.50 કરોડથી વધુનું ફંડ, બસ ન કરતા આ મોટી ભૂલો!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) થકી કોઈપણ પ્રકારનું મોટું જોખમ લીધા વિના નિવૃત્તિ માટે ₹1.50 કરોડથી વધુનું મોટું ફંડ ઊભું કરી શકાય છે. જો દર મહિને નિયમિત રોકાણ જળવાઈ રહે અને VPF નો સહારો લેવામાં આવે, તો કમ્પાઉન્ડિંગના ફાયદાથી મોટું રિટાયરમેન્ટ ભંડોળ તૈયાર થઈ શકે છે.

| Updated on: Sep 14, 2026 | 8:01 PM
Share
જો તમે કોઈપણ માર્કેટ રિસ્ક લીધા વગર નિવૃત્તિ સમયે ₹1 કરોડ કે તેથી વધુ રકમ જમા કરવા માંગો છો, તો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) તમારા માટે શ્રેષ્ઠ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. પીએફ લાંબા ગાળાનું રોકાણ હોવાથી તેમાં વ્યાજ પર વ્યાજ (કમ્પાઉન્ડિંગ) મળવાને કારણે નાણાં ઝડપથી વધે છે.

1 / 7
નિયમિત અને લાંબા ગાળાના રોકાણથી ઈપીએફ ઉત્તમ વળતર આપે છે. જો કોઈ કર્મચારીના પીએફ ખાતામાં દર મહિને આશરે ₹10,750 જમા થાય, તો 20 થી 25 વર્ષના સમયગાળામાં અંદાજે ₹1 કરોડનું મોટું ફંડ તૈયાર થઈ શકે છે.

2 / 7
કેવી રીતે બનશે ₹1.58 કરોડનું મોટું ફંડ? જો સરકાર પીએફ બેલેન્સ પર સરેરાશ 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર જાળવી રાખે, તો આ ગણતરી શક્ય બને છે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારી સામાન્ય પીએફ ઉપરાંત દર મહિને વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) મારફતે વધારાના ₹6,000 નું રોકાણ કરે, તો 24 થી 25 વર્ષમાં આશરે ₹1.58 કરોડ જેટલું તોતિંગ રિટાયરમેન્ટ ફંડ તૈયાર થઈ શકે છે.

3 / 7
કઈ ભૂલથી બચવું જરૂરી છે? કરિયરમાં બ્રેક: કરિયરમાં લાંબો બ્રેક લેવાથી દર મહિને થતું પીએફ યોગદાન અટકી જાય છે, જેનાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગની પ્રક્રિયાને મોટો ફટકો પડે છે.

4 / 7
વારંવાર નાણાં ઉપાડવા: નોકરી બદલતી વખતે પીએફના નાણાં ઉપાડી લેવાને બદલે તેને ટ્રાન્સફર કરવા જોઈએ. નાણાં ઉપાડવાથી કરોડપતિ બનવાનું લક્ષ્ય અધૂરું રહી જાય છે.

5 / 7
EPFO ના નિયમો: નિયમ મુજબ દર મહિને કર્મચારીના બેસિક પગાર અને ડીએના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે અને તેટલી જ રકમ કંપની દ્વારા પણ આપવામાં આવે છે. જોકે કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા હિસ્સો એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) માં જાય છે અને બાકીનો 3.67 ટકા હિસ્સો EPF ખાતામાં જમા થાય છે.

6 / 7
વિડ્રોઅલ (ઉપાડ) ના નિયમો: ઈપીએફઓ સભ્યોને જરૂરિયાતના સમયે પીએફમાંથી આંશિક નાણાં ઉપાડવાની છૂટ આપે છે. કોઈપણ કર્મચારીને તબીબી કટોકટી, ઘર ખરીદવા કે બાળકોના શિક્ષણ/લગ્ન જેવા ચોક્કસ કારણોસર ઇમરજન્સી કે એડવાન્સ તરીકે નાણાં ઉપાડવાની સુવિધા મળે છે.

7 / 7

EPFO WhatsApp Service : હવે વોટ્સએપ પર મળશે PF ખાતાની ‘A to Z’ વિગતો, EPFOએ શરૂ કરી ખાસ સુવિધા

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">