AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: વરુણ ચક્રવર્તીની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક, બીજી T20માં આવી હશે ભારતની પ્લેઈંગ-11

અફઘાનિસ્તાન સામેની બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનાર વરુણ ચક્રવર્તી સાઇડ સ્ટ્રેનને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કોને તક મળશે? છે. જાણો કેવી હવે ભારતની પ્લેઈંગ 11.

| Updated on: Sep 14, 2026 | 9:38 PM
Share
અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં વરુણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જોકે, મેચ દરમિયાન તેને સાઇડ સ્ટ્રેન થયું હતું.

1 / 8
વરુણ ટીમના બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. તેની ગેરહાજરીથી બીજી T20I માટે ભારતીય ટીમે પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે.

2 / 8
વરુણના સ્થાને રવિ બિશ્નોઈને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. લેગ-સ્પિનર બિશ્નોઈ પાસે T20 ક્રિકેટનો સારો અનુભવ છે.

3 / 8
ભારત પાસે વોશિંગ્ટન સુંદરનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જોકે, ટીમ મેનેજમેન્ટ નિષ્ણાત લેગ-સ્પિનર બિશ્નોઈ તરફ વધુ ઝુકી શકે છે.

4 / 8
પ્રથમ મેચમાં અભિષેક શર્મા સાથે સંજુ સેમસને ઓપનિંગ કરી હતી. સંજુ નિષ્ફળ રહ્યો હોવા છતાં મેનેજમેન્ટ તેને વધુ એક તક આપી શકે છે.

5 / 8
ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને તિલક વર્મા જેવા બેટ્સમેન ટીમના બેટિંગ ક્રમને મજબૂતી આપી શકે છે. તેથી બેટિંગમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે.

6 / 8
નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે અને અક્ષર પટેલ ટીમને બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન આપી શકે છે. જેથી ઓલરાઉન્ડરો પર મોટી જવાબદારી રહેશે.

7 / 8
ભારતની સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, રવિ બિશ્નોઈ. (PC:PTI/X)

8 / 8

Krunal Pandya: જો વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થાય, તો કૃણાલ પંડ્યા લેશે તેનું સ્થાન?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">