AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સામંથા રૂથ પ્રભુએ પરંપરાગત બેબી શાવરની ઉજવણી કરી, જુઓ Video

Samanatha Ruth Prabhu : સામંથા રુથ પ્રભુ ટુંક સમયમાં માતા બનવાની છે. અભિનેત્રીએ ખુદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે સામંથા રુથ પ્રભુનો ટ્રેડિશનલ અંદાજમાં બેબી શાવરના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.

| Updated on: Sep 15, 2026 | 9:21 AM
Share
સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હાલમાં પોતાની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની લાઈફ અપડેટ આપતી રહે છે. થોડા દિવસમાં સામંથા પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાની છે. અભિનેત્રીના બેબી શાવર થઈ ચૂક્યું છે.

1 / 8
સામંથા રુથ પ્રભુએ લગ્ન રીતિ રિવાજ સાથે પૂર્ણ કર્યા હતા. આ સાથે પોતાનું બેબી શાવર પણ કોઈ પાર્ટી કે સ્ટાઈલિશ નહી પરંતુ સંપૂર્ણ રીતિ-રિવાજો સાથે પૂર્ણ કર્યું છે. જેના ફોટો અને વીડિયો અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. બેબી શાવરની આ વિધિઓમાં કાલા આવરણ (શ્રી કલ્પમ), અભિષેકમ અને અન્ય ધાર્મિક વિધિઓનો સમાવેશ થયો હતો.

2 / 8
સામંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિધિના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં દરેક વિધિ ખુબ જ ખાસ છે. ફોટોની સાથે તેમણે લખ્યું કે, હંમેશાથી પરંપરાઓનું ખુબ સન્માન કરું છું. બની શકે કે, આ દરેક વિધિનો અર્થ સંપૂર્ણ રીતે ન સમજાય પરંતુ તેમણે હંમેશા લાગે છે કે, મંત્રોના જાપથી ઉદ્ભવતી ઉર્જા અને પેઢીઓથી ચાલી આવતી આ પ્રથાઓ પાછળ ઉંડો અર્થ જરુર છે.

3 / 8
સામંથા રુથ પ્રભુએ કહ્યું કે, જ્યારે વિદ્યા ઉપાસક પંડિતે તેને દરેક વિધિ વિશે સમજાવવાનું શરુ કર્યું તો. તેમણે ધીમે ધીમે સમજ્યું કે, પૂર્ણ રીતે પુજા કેટલી સમજી વિચારીને કરવામાં આવે છે.  દરેક મંત્રનો ઉદ્દેશ્ય હતો. દરેક વસ્તુ મહત્વની હતી.

4 / 8
સામંથએ સમજાવ્યું કે કલા આવરણ (શ્રી કલ્પમ) એ શ્રી વિદ્યા પરંપરાની એક ખાસ ધાર્મિક વિધિ છે. તે દેવીના 94 કલા (કલા) અથવા તેમના વિવિધ દૈવી ગુણોનું સન્માન કરે છે.

5 / 8
આ શક્તિઓનું સન્માન ગર્ભવતી માતાના સાત ચક્રો દ્વારા કરવામાં આવે છે. ચેતના અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને જાળવી રાખવા માટે પવિત્ર પાણી અને મંત્રોનો ઉપયોગ કરીને આ કેન્દ્રોને શુદ્ધ અને ઉર્જાવાન બનાવવામાં આવે છે.

6 / 8
અભિનેત્રીએ કહ્યું કે, તેમના માટે આ ધાર્મિક વિધિનો સૌથી ભાવનાત્મક ભાગ એ હતો કે ગર્ભવતી માતાને પોતે દેવી તરીકે જોવામાં આવે છે.

7 / 8
મતલબ, સ્ત્રીને એક પવિત્ર રચનાકર માનવામાં આવે છે જેના દ્વારા આ દુનિયામાં એક નવી જિંદગી આવવાની છે. તેમના મતે, આ ધાર્મિક વિધિ ફક્ત બાળક માટે જ નહીં, પરંતુ તે સ્ત્રી માટે પણ એક આશીર્વાદ છે જે માતા બનીને પોતાનું એક નવું સ્વરૂપ પણ શોધી રહી છે.

8 / 8

પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">