AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી આ 5 ભૂલ કિડનીને કરી શકે છે નકામી, રોજિંદા જીવનમાં રાખવી જોઈએ આ સાવચેતી !

રોજિંદાની કેટલીક ખરાબ આદતો કિડની પર દબાણ વધારી શકે છે. જેના કારણે સમય જતાં કિડની નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં કિડનીને સ્વસ્થ રાખવા માટે કઈ ભૂલો ટાળવી જોઈએ, તે જાણવું જરૂરી છે.

| Updated on: Sep 15, 2026 | 2:48 PM
Share
કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તે શરીરમાંથી કચરો અને વધારાનું પાણી બહાર કાઢવા ઉપરાંત અનેક જરૂરી કાર્યો કરે છે. (Image Source | iStock)

1 / 8
પરંતુ રોજિંદી કેટલીક આદતો ધીમે-ધીમે કિડની પર દબાણ વધારે છે. જેના કારણે તેની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. (Image Source | iStock)

2 / 8
જો તમે એસિડિટી ઘટાડવા માટે સતત એન્ટાસિડ દવાઓ લઈ રહ્યા છો, તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કિડની માટે નુકસાનકારક બની શકે છે. કેટલીક દવાઓના ઉપયોગથી કિડનીના ફિલ્ટરમાં સોજો આવી શકે છે, જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી શકે છે. (Image Source | iStock)

3 / 8
જો તમે ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ લઈ રહ્યા છો, તો તે કિડની માટે હાનિકારક બની શકે છે. તેથી આવી દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. (Image Source | iStock)

4 / 8
જો તમે ખૂબ વધારે પ્રમાણમાં પેઇનકિલર દવાઓ લઈ રહ્યા છો, તો તે પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક પેઇનકિલર દવાઓ કિડનીમાં લોહીના પ્રવાહને ધીમું કરી શકે છે. જેના કારણે તેની ફિલ્ટરિંગ પ્રક્રિયા યોગ્ય રીતે કામ ન કરી શકે. (Image Source | iStock)

5 / 8
વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે, જે કિડની પર વધારાનું દબાણ લાવી શકે છે. ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને અન્ય પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં મીઠું અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. (Image Source | iStock)

6 / 8
સોફ્ટ ડ્રિંક્સ અને અન્ય વધુ ખાંડવાળા પીણાંનું નિયમિત અને વધુ પડતું સેવન લાંબા ગાળે કિડનીના સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતા નથી. (Image Source | iStock)

7 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. વધુમાં જાણકાર અને નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય માનવામાં આવે છે. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, ડ્રાય અને સેન્સિટિવ સ્કિન માટે વરદાન છે આ હોમમેડ સાબુ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ બનાવવાની રીત !

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

g clip-path="url(#clip0_868_265)">