AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, 761 વિકેટ લેનાર દિગ્ગજને બનાવ્યો બોલિંગ કોચ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે એક દિગ્ગજ વિદેશી ફાસ્ટ બોલરને બોલિંગ કોચની મહત્વની જવાબદારી સોંપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ખેલાડીના નામે 761 વિકેટ છે અને હવે તે પહેલીવાર IPLમાં કોચ તરીકે જોવા મળશે. તેની સાથે એક પૂર્વ ભારતીય સ્પિનરને પણ કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે.

| Updated on: Sep 14, 2026 | 10:14 PM
Share
IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ચામિંડા વાસને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. IPLમાં આ તેમની પહેલી કોચિંગ ભૂમિકા હશે.

1 / 8
ચામિંડા વાસ શ્રીલંકાના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંથી એક છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 761 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેના નામે 355, વનડેમાં 400 અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 વિકેટ છે.

2 / 8
વાસ IPLની શરૂઆતની સીઝનમાં પણ રમી ચૂક્યા છે. તેણે 2008થી 2010 દરમિયાન ડેક્કન ચાર્જર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે લાંબા સમય બાદ તે IPLમાં ખેલાડી તરીકે નહીં, પરંતુ કોચની ભૂમિકામાં જોવા મળશે.

3 / 8
ચામિંડા વાસને આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગનો પણ સારો અનુભવ છે. તેઓ શ્રીલંકાની ટીમ સાથે વિવિધ તબક્કે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેણે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે સલાહકાર તરીકે પણ જવાબદારી નિભાવી છે.

4 / 8
ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ વાસ સક્રિય રહ્યો છે. તેણે 2024ની ઝિમ આફ્રો T10 લીગમાં NYS લાગોસને કોચિંગ આપ્યું હતું. 2026ની લંકા પ્રીમિયર લીગમાં તેઓ કેન્ડી રોયલ્સના મુખ્ય કોચ રહ્યો હતો.

5 / 8
દિલ્હી કેપિટલ્સે પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને પણ કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે. મિશ્રા IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે.

6 / 8
અમિત મિશ્રાએ IPLમાં 162 મેચમાં 174 વિકેટ ઝડપી છે અને ત્રણ વખત હેટ્રિક લેનારા એકમાત્ર બોલરોમાં સામેલ છે. હવે તે પહેલીવાર IPLમાં કોચની ભૂમિકા નિભાવશે.

7 / 8
સૌરવ ગાંગુલી મુખ્ય કોચ અને યુવરાજ સિંહ બેટિંગ કોચ તરીકે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે રહેશે. (PC:PTI/X)

8 / 8

IND vs AFG: વરુણ ચક્રવર્તીની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક, બીજી T20માં આવી હશે ભારતની પ્લેઈંગ-11

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">