AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય છે ? ઊંઘને ​​લગતા આ સંકેતોને અવગણશો નહીં

જો તમને રાત્રે અચાનક ઊંઘમાંથી જાગ્યા પછી ફરી ઊંઘવામાં વારંવાર મુશ્કેલી થતી હોય, તો તેને માત્ર સામાન્ય બાબત માનીને અવગણશો નહીં. આવી સ્થિતિ ઊંઘ સંબંધિત સમસ્યા, જેમ કે અનિદ્રા અથવા સ્લીપ એપનિયા, તરફ સંકેત કરી શકે છે.

| Updated on: Sep 14, 2026 | 4:03 PM
Share
રાત્રે ઊંઘ દરમિયાન એકાદ વખત જાગી જવું સામાન્ય બાબત છે. પરંતુ જો તમને દરરોજ અથવા વારંવાર રાત્રે ઊંઘ તૂટી જાય, ત્યારબાદ ફરી ઊંઘવામાં મુશ્કેલી પડે અને સવારે થાક કે ચીડિયાપણું અનુભવાય, તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે.

1 / 7
આવી સમસ્યા લાંબા સમય સુધી રહે તો ઊંઘની તકલીફ જેવી કે અનિદ્રા અથવા સ્લીપ એપનિયા સાથે જોડાયેલી હોઈ શકે છે. સમયસર કારણ સમજવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તો ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. ચાલો જાણીએ કે રાત્રે વારંવાર ઊંઘ કેમ તૂટે છે અને તેને ઘટાડવા માટે શું કરી શકાય.

2 / 7
રાત્રે વારંવાર ઊંઘ તૂટવા પાછળ તણાવ અને ચિંતા મુખ્ય કારણો હોઈ શકે છે. વધુ પડતા વિચારો અને માનસિક દબાણને કારણે ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે અને ઊંઘ આવી ગયા પછી પણ વ્યક્તિ વચ્ચે-વચ્ચે જાગી શકે છે. આ ઉપરાંત, યોગ્ય ન હોય તેવું ઓશીકું અથવા સૂવાની ખોટી રીતને કારણે પણ ઊંઘમાં અસ્વસ્થતા થઈ શકે છે. કેટલાક લોકોમાં અનિદ્રા અથવા સ્લીપ એપનિયા જેવી ઊંઘ સંબંધિત સમસ્યાઓને કારણે પણ રાત્રે વારંવાર જાગવાની તકલીફ જોવા મળે છે.

3 / 7
રાત્રે ઊંઘ વારંવાર તૂટી જવી, ઊંઘમાંથી જાગ્યા બાદ ફરી ઊંઘ ન આવવી, વહેલી સવારે આંખ ખુલી જવી અથવા લાંબા સમય સુધી ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ અનિદ્રા સાથે સંબંધિત હોઈ શકે છે. આવી ઊંઘની અછતને કારણે વ્યક્તિને દિવસ દરમિયાન થાક, સુસ્તી અને ચીડિયાપણું અનુભવાઈ શકે છે.

4 / 7
સ્લીપ એપનિયા દરમિયાન ઊંઘમાં શ્વાસ લેવામાં વારંવાર અડચણ આવી શકે છે. તેના કારણે નસકોરાં આવવા, શ્વાસ માટે હાંફવું અથવા ગૂંગળામણ જેવી સ્થિતિ થઈ શકે છે. ઘણી વખત વ્યક્તિને પોતાની આ સમસ્યાની જાણ હોતી નથી, પરંતુ તેની સાથે રહેતા પરિવારના સભ્યો આ લક્ષણો ધ્યાનમાં લઈ શકે છે. શ્વાસમાં વારંવાર થતી આ અડચણને કારણે ઊંઘ તૂટી જવી અને રાત્રે અચાનક જાગી જવું પણ થઈ શકે છે.

5 / 7
ત્રે સારી અને શાંત ઊંઘ માટે નિયમિત દિનચર્યા અને સક્રિય જીવનશૈલી રાખવી મહત્વપૂર્ણ છે. દરરોજ યોગ્ય સમયે સૂવાની અને જાગવાની ટેવ બનાવો. સૂતા પહેલાં મોબાઇલ, લેપટોપ અથવા અન્ય સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે તે ઊંઘમાં વિક્ષેપ કરી શકે છે. તેના બદલે પુસ્તક વાંચવું, હળવું સંગીત સાંભળવું અથવા મનને શાંત કરતી પ્રવૃત્તિ કરવી વધુ સારું છે.

6 / 7
સૂતી વખતે શરીરને યોગ્ય આરામ મળે તે પણ જરૂરી છે. અસુવિધાજનક ગાદલું અથવા ઓશીકું ઊંઘમાં તકલીફ ઊભી કરી શકે છે. તેથી તમારા શરીરને અનુકૂળ અને આરામદાયક ગાદલું તથા ઓશીકું પસંદ કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

7 / 7

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

g clip-path="url(#clip0_868_265)">