AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય સેનાના જવાને વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ, દેશની 16 વર્ષની રાહનો અંત

ભારતીય સેનાના જવાન અને તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 25 વર્ષીય ખેલાડીએ જાપાનના નાકાનિશી જુન્યાને હરાવીને આ સફળતા મેળવી. તેની જીત સાથે ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજીના 16 વર્ષની રાહનો પણ અંત આવ્યો છે.

| Updated on: Sep 14, 2026 | 5:13 PM
Share
ધીરજ બોમ્મદેવરાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે આવું કરનાર પ્રથમ ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ બન્યો છે.

1 / 8
ભારતીય સેનાનો હવાલદાર ધીરજ 2021માં સેનામાં જોડાયો હતો. 25 વર્ષીય ખેલાડી હાલમાં વિશ્વ રેન્કિંગમાં 10મા સ્થાને છે.

2 / 8
ફાઇનલમાં ધીરજનો સામનો જાપાનના 20મા ક્રમાંકિત નાકાનિશી જુન્યા સામે થયો હતો. બંને વચ્ચેની ટક્કર ખૂબ જ રોમાંચક રહી હતી.

3 / 8
મુકાબલો બરાબરી પર પહોંચ્યા બાદ શૂટ-ઓફમાં નિર્ણય થયો. અહીં ધીરજે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

4 / 8
2023 અને 2024ના વર્લ્ડ કપમાં ધીરજને નિરાશા મળી હતી. જોકે, આ વખતે તેણે શાનદાર ફોર્મ જાળવી રાખીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું.

5 / 8
ધીરજની આ જીત માત્ર તેનો વ્યક્તિગત રેકોર્ડ નથી. તેણે ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજીની 16 વર્ષની મેડલની રાહનો પણ અંત લાવ્યો છે.

6 / 8
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને છેલ્લો પુરુષ રિકર્વ મેડલ 2010માં મળ્યો હતો. ત્યારે જયંત તાલુકદારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

7 / 8
16 વર્ષ બાદ ધીરજે બ્રોન્ઝને ગોલ્ડમાં ફેરવીને ભારતીય તીરંદાજી માટે નવો ઈતિહાસ રચ્યો છે. સેનાના હવાલદારની આ સિદ્ધિ દેશ માટે ગૌરવની ક્ષણ બની છે. (PC:PTI)

8 / 8

Breaking News: એશિયા કપ જીતવા છતાં ભારત ઈનામી રકમ કેમ નથી લેતું? જાણો કારણ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">