AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 22 વર્ષ 148 દિવસ… 40 વર્ષના ખેલાડીએ સૌથી લાંબી ODI કારકિર્દીનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

વનડે ક્રિકેટમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હવે તૂટી ગયો છે. 40 વર્ષીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો હતો. તેની ODI કારકિર્દી 22 વર્ષ અને 148 દિવસની થઈ ગઈ છે. આ સાથે તેણે સચિનનો 22 વર્ષ અને 91 દિવસનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

| Updated on: Sep 15, 2026 | 6:11 PM
Share
ઝિમ્બાબ્વે vs ઓસ્ટ્રેલિયા મેચમાં ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે મેદાનમાં ઉતરતાજ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

1 / 8
બ્રેન્ડન ટેલરે વનડે ક્રિકેટમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.

2 / 8
બ્રેન્ડન ટેલરે 2004માં માત્ર 18 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. બુલાવાયોથી શરૂ થયેલી તેની સફર હવે હરારેમાં 22 વર્ષ અને 148 દિવસ સુધી પહોંચી છે.

3 / 8
સચિન તેંડુલકરે 22 વર્ષ અને 91 દિવસ સુધી વનડે ક્રિકેટ રમી હતી. ટેલરે આ આંકડો પાર કરીને પુરુષોની વનડે ક્રિકેટમાં સૌથી લાંબી કારકિર્દીનો નવો રેકોર્ડ બનાવ્યો.

4 / 8
ટેલરની કારકિર્દી જોકે સરળ રહી નથી. તેણે 2021માં નિવૃત્તિ જાહેર કરી હતી અને ત્યારબાદ ICCના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

5 / 8
તમામ મુશ્કેલીઓ બાદ ટેલરે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. વાપસી બાદ હવે તેણે પોતાના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.

6 / 8
ઝિમ્બાબ્વે માટે ટેલરે વનડેમાં શાનદાર બેટિંગ કરી છે. તેના નામે દેશ માટે સૌથી વધુ 11 વનડે સદીનો રેકોર્ડ પણ નોંધાયેલો છે.

7 / 8
40 વર્ષની ઉંમરે પણ ટેલરની ફિટનેસ અને ચપળતા જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના જોશ ઇંગ્લિસનો અદ્ભુત ડાઇવિંગ કેચ પકડીને તેણે સાબિત કર્યું કે અનુભવ સાથે તેની મેદાની અસરકારકતા પણ યથાવત છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: ભારતમાં ફરી યોજાશે ફોર્મ્યુલા 1 રેસ, ટાસ્ક ફોર્સની રચના, 2028માં વાપસીની તૈયારી

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત

'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">