AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND અને AFG વચ્ચેની બીજી T20I માં શું વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે હવામાન

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ 15 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં રમાશે. ત્યારે મેચ પહેલા એ જાણવું જરુરી છે કે, આ દિવસે દિલ્લીનું વાતાવરણ કેવું રહેશે. પહેલી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને એકતરફી જીત મળી હતી.

| Updated on: Sep 15, 2026 | 10:36 AM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી20 મેચની સીરિઝ રમાશે. 13 સપ્ટેમ્બરના રોજ પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત દેખાડી અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતુ. તેમજ સીરિઝમાં 1-0થી લીડ બનાવી હતી. હવે સીરિઝની બીજી મેચ 15 સપ્ટેમ્બરના રોજ રમાશે.

1 / 7
ભારતીય ટીમ આ બીજી મેચ જીતી સીરિઝ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરશે. તેમજ અફઘાનિસ્તાનની ટીમ આ મેચ જીતી સીરિઝ 1-1ની બરાબરી કરશે. આ વચ્ચે ચાલો જાણીએ બીજી મેચ દરમિયાન હવામાન કેવું રહેશે.

2 / 7
Accuweather મુજબ મંગળવારના રોજ દિલ્લીમાં અંદાજે 41 ટકા વરસાદની શક્યતા છે. સવારથી લઈ બપોર સુધી વરસાદની શક્યતા 30 થી 40 ટકાની આસપાસ છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે ગુડ ન્યુઝ એ છે કે, જેમ જેમ મેચ નજીક આવી રહી છે. તેમ હવામાન ચોખ્ખું થશે.

3 / 7
 રાતના સમયે વરસાદની શક્યતા 7 ટકા છે. આનો મતલબ એ થયો કે, વરસાદના કારણે મેચ બંધ થવાની આશા ઓછી છે.

4 / 7
 આ સિવાય અરુણ જેટલી સ્ટેડિયમમાં ડ્રેનેઝ સિસ્ટમ ખુબ સુંદર છે. જેનાથી 20-20 ઓવરની મેચ કોઈ પણ અડચણ વગર પુરી થવાની આશા છે.

5 / 7
 અફઘાનિસ્તાન વિરુદ્ધ રમતા ભારતીય ટીમે પહેલી મેચમાં શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી અને 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

6 / 7
અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી ટી20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે આ સીરિઝમાંથી બહાર થયો છે. હવે તેના સ્થાને કોને તક મળે છે. તે જોવાનું રહેશે. (All photo : PTI)

7 / 7

બોલને બંને તરફ સ્વિંગ કરવામાં માહિર યશ ઠાકુરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

g clip-path="url(#clip0_868_265)">