AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતમાં ફરી યોજાશે ફોર્મ્યુલા 1 રેસ, ટાસ્ક ફોર્સની રચના, 2028માં વાપસીની તૈયારી

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની આશા જાગી છે. કેન્દ્ર સરકારે દેશમાં ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને ફરી શરૂ કરવાની શક્યતા તપાસવા ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. નીતિ આયોગની અધ્યક્ષતામાં બનનારી આ સમિતિમાં 10 સભ્યો હશે. સૂત્રો અનુસાર, ભારતમાં 2028માં ફરી ગ્રાન્ડ પ્રિક્સ યોજાય તેવી શક્યતા છે.

| Updated on: Sep 15, 2026 | 5:45 PM
Share
ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની આશા વચ્ચે નવી પહેલ શરૂ થઈ છે. ટાસ્ક ફોર્સનું નેતૃત્વ યુગલ કિશોર જોશી કરશે.

1 / 8
ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને પુનર્જીવિત કરવા માટે આ સમિતિ સમગ્ર વ્યવસ્થાનો અભ્યાસ કરશે અને જરૂરી નીતિ તૈયાર કરશે.

2 / 8
ટાસ્ક ફોર્સ સામે ટેક્સ અને અન્ય નિયમો જેવા પડકારો પણ રહેશે. રેસના આયોજન માટે કયા ફેરફાર જરૂરી છે તેની તપાસ કરવામાં આવશે.

3 / 8
2028માં ફોર્મ્યુલા-1 ગ્રાન્ડ પ્રિક્સ યોજી શકાય કે નહીં તેની શક્યતા પણ સમિતિ તપાસશે. રમતગમત, બિઝનેસ અને ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમાં સામેલ થશે.

4 / 8
ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની વાત નવી નથી. દેશમાં અગાઉ ત્રણ વખત ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન થયું હતું.

5 / 8
2011, 2012 અને 2013માં ગ્રેટર નોઇડાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર રેસ યોજાઈ હતી. ત્રણેય વખત સેબેસ્ટિયન વેટ્ટેલ વિજેતા બન્યો હતો.

6 / 8
ભારતમાં છેલ્લી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 27 ઓક્ટોબર 2013ના રોજ યોજાઈ હતી.

7 / 8
ત્યારબાદ ટેક્સ વિવાદ, ઊંચી લાઇસન્સ ફી અને અન્ય ખર્ચના કારણે રેસનું આયોજન બંધ થઈ ગયું હતું. (PC:PTI/X)

8 / 8

Breaking News: રોહિત શર્માની પસંદગી નહીં થાય? વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે અજિત અગરકર લેશે મોટો નિર્ણય

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

g clip-path="url(#clip0_868_265)">