(Credit Image : instagram)

14: September

ભારતીય મહિલા ટીમે  8મી વખત એશિયા કપ જીત્યો, જુઓ ફોટો

મહિલા એશિયા કપની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી

એશિયા કપ

(Credit Image :  instagram)

 ભારતે આ મેચ 72 રનથી જીતીને રેકોર્ડ આઠમી વખત ટાઇટલ જીત્યું

એશિયા કપ ટાઈટલ

(Credit Image :  instagram)

ભારતે શ્રીલંકાને હરાવીને 2024 ની હારનો બદલો લીધો

હારનો બદલો

(Credit Image :  instagram)

ભારત એશિયા કપનની બધી સીઝનમાં ફાઇનલમાં પહોંચ્યું હતુ 

ભારતીય ટીમ

(Credit Image :  instagram)

ભારતીય મહિલા ટીમે 10 માંથી 8 વખત ટ્રોફી પણ જીતી છે

8 વખત ટ્રોફી જીતી

(Credit Image :  instagram)

 ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 183 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો

વિશાળ સ્કોર

(Credit Image :  instagram)

શેફાલીએ 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો

સદી

(Credit Image :  instagram)

આ T20 એશિયા કપના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી છે

અડધી સદી

(Credit Image :  instagram)

  શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં ફક્ત 111 રન જ બનાવી  ઓલઆઉટ થઈ હતી

ઓલઆઉટ

(Credit Image :  instagram)