13 September 2026

સવારના નાસ્તામાં સામેલ કરો આ 6 પૌષ્ટિક વાનગીઓ

Photo Credit - iStock

પનીર ભુર્જી અને મલ્ટિગ્રેન રોટલીથી દિવસની શરૂઆત કરી શકો છો.

Photo Credit - iStock

પનીર પ્રોટીનથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

Photo Credit - iStock

વેગન ડાયટ માટે મગની દાળનો ચીલો ઉત્તમ વિકલ્પ છે.

Photo Credit - iStock

બેસન-પનીર ચીલો પ્રોટીનથી ભરપૂર નાસ્તો બની શકે છે.

Photo Credit - iStock

સ્પ્રાઉટેડ ચણા અને મગફળીની ચાટથી હેલ્ધી ફેટ અને પ્રોટીન મેળવી શકાય છે.

Photo Credit - iStock

શાકભાજી, મગફળી અને વટાણા ઉમેરીને પૌષ્ટિક પૌંઆ બનાવી શકાય.

Photo Credit - iStock

શાકભાજીથી ભરપૂર ઓટ્સ ઉપમા ફાઇબરનો સારો સ્ત્રોત બની શકે છે.

Photo Credit - iStock

ઇડલી-સાંભારથી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબરનું સંતુલન જળવાઈ રહે છે.

Photo Credit - iStock

આ પૌષ્ટિક વેજ નાસ્તાથી દિવસભર એનર્જેટિક રહેવામાં મદદ મળી શકે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock