AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Types Of Coffee : કોફી ભલે મોંઘી પીતા હોય, પણ ઉચ્ચારણ નથી આવડતા તો આ રહ્યા સાચા નામો

Types Of Coffee : ભારતમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી, પરંતુ જ્યારે કોર્પોરેટ મીટિંગ્સની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ક્લાસી દેખાવા માટે કોફી પીવાનું પસંદ કરે છે. જેના કારણે આજકાલ ઘણી પ્રોફેશનલ મીટિંગો મોંઘા કાફેમાં થવા લાગી છે. જ્યાં મેનૂમાં ખાદ્યપદાર્થો અને પીણાંના નામ શોધવા ખૂબ મુશ્કેલ બને છે.

| Updated on: Mar 13, 2024 | 1:56 PM
Share
કોઈની સાથે ડેટ પર જવાનું હોય અથવા ઓફિશિયલ મીટિંગ હોય, મોટાભાગના લોકો આ હેતુઓ માટે મોંઘા કાફે અથવા રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરવાનું પસંદ કરે છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈપણ કાફે કે રેસ્ટોરન્ટમાં ગયા હોવ તો મીટિંગ દરમિયાન તમે ત્યાં કોફીનો ઓર્ડર ચોક્કસ જ કરશો. હવે મોટાભાગના લોકોને મેનૂમાં લખેલી મોંઘી કોફીનું નામ કેવી રીતે વાંચવું તે ખબર નથી, જેના કારણે તેમને ઘણીવાર અન્યની સામે શરમ અનુભવવી પડે છે.

1 / 7
2. Americano : તે નામથી ખૂબ જ ફેન્સી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એસ્પ્રેસોમાં વધારાનું પાણી ઉમેરીને બનાવવામાં આવે છે. જ્યારે તમે કોફી બેઝમાં ગરમ ​​અથવા ઠંડુ પાણી ઉમેરો છો, ત્યારે તે અમેરિકનો બની જાય છે.

2 / 7
6.Cappuccino : કૈપચીનો એક પ્રકારનું સ્ટ્રોંગ લાતે હોય છે, તેને બનાવવા માટે દૂધ, એસ્પ્રેસો અને દૂધના લાતેને સમાન માત્રામાં ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ બધા સિવાય કૈપચીનો, મોકા કોફી પણ બજારમાં ઉપલબ્ધ છે. (All Photo credit : Google)

3 / 7
1.Espresso : એક રીતે, તે કોફીનો બેઝ હોય છે, હકીકતમાં દરેક કોફીનો આધાર એસ્પ્રેસો છે. કોફીને પીસ્યા પછી જે જાડા બેઝ બને છે તેને એસ્પ્રેસો કહે છે. તમે તેને સીધું પી શકતા નથી, પરંતુ તમારી કોફીને એકસ્ટ્રા સ્ટ્રોંગ બનાવવા માટે તમે એસ્પ્રેસોના વધારાના શોર્ટ સાથે કોફી ઓર્ડર કરી શકો છો.

4 / 7
4.Flat White : કાફેમાં, આ કોફીમાં હાર્ટ અથવા અન્ય ડિઝાઇન બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે. આપણે ઘણીવાર તેને ઘરે બનાવીને પીતા હોઈએ છીએ. આમાં તળિયે બેઝ કોફી છે, તેના ઉપર વધારે પ્રમાણમાં દૂધ અને જાડું ફોમ રેડવામાં આવે છે.

5 / 7
5.Latte : લાતે, એ ઇટાલિયન કોફી છે જે ઉકાળેલા દૂધ અને એસ્પ્રેસોમાંથી બનાવવામાં આવે છે. તે હલકી ક્રીમી વાળી હોય છે.

6 / 7
3.Macchiato : મેકિઆટો બનાવવા માટે પાણી, મિલ્ક ફોમ અને એસ્પ્રેસોનો ઉપયોગ થાય છે. તેને બનાવવા માટે કોફી બેઝને પાણીમાં મિશ્રિત કરવામાં આવે છે અને ટોપ પર દૂધનું ફોમ ઉમેરવામાં આવે છે.

7 / 7
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">