Travel tips : ટ્રેકિંગ અને બીચ લવર માટે બેસ્ટ છે વલસાડના ફરવા લાયક સ્થળો

વલસાડમાં ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. તો જુઓ વલસાડમાં આવેલા ફરવા લાયક સ્થળ વિશે જ્યાં તમે રજાઓમાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 01, 2024 | 11:12 AM
ગુજરાતના વલસાડ જિલ્લાનાં, મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલ એક મનમોહક દરિયાકાઠોં ધરાવતું ગામ છે. અહીં દેશવિદેશથી ભાતભાતનાં પક્ષીઓ આવે છે.  આ સ્થળ વલસાડથી 62 કિમી દુર આવેલું છે.

1 / 5
 તિથલનો દરિયા રમણીય સ્થળ તરીકે પ્રખ્યાત છે. એ ગુજરાતના વલસાડ જિલ્લાની પાસે આવેલ અરબી સમુદ્રના તટ પર આવેલ છે.  દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.  તમને જણાવી દઈએ કે, વલસાડ બસ સ્ટેશનથી અને રેલવે સ્ટેશનથી તીથલ બીચ અંદાજે 5 કિલોમીટરના અંતરે આવેલું છે.

2 / 5
 વિલ્સન હિલ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ હિલ સ્ટેશનોમાનું એક સ્ટેશન છે. આ સ્થળ વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં આવેલ છે. અહિ તમને પ્રાકૃતિનો એક અનોખો આનંદ થશે.જો તમે અહિ જાવ છો તો ત્યાંની પ્રખ્યાત ખાટ્ટી મીઠ્ઠી કેરીનો સ્વાદ લેવાનું ભૂલતા નહિ.

3 / 5
પારનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિધ્ધ છે. જ્યાં ભગવાન શિવ, દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનું પ્રસિધ્ધ મંદિરો આવેલા છે. પારનેરા ગામ વલસાડથી અંદાજે 6 કિલોમીટર દુર આવેલું છે. અહિ તમને ડુંગરો પર કુદરતની લીલીછમ ચાદર પાથરેલી જોવા મળશે. અહિ દર વર્થે આઠમનો મેળો પણ ભરાય છે.

4 / 5
ચોમાસા દરમિયાન,વલસાડ જિલ્લામાં આવેલ ઘરમપુર ખાતે આવેલા શંકરધોધનું સૌદર્ય સોળે કલાએ વરસાદી નીરના કારણે ખીલે છે. આ ધોધમાં વરસાદ પડતાની સાથે પ્રવાસીઓ શંકર ધોધની મુલાકાત લેવા માટે પહોંચી જાય છે.

5 / 5
Follow Us:
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી

g clip-path="url(#clip0_868_265)">