AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ઓછા બજેટમાં વીકએન્ડ માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, બનાવી લો ફરવાનો પ્લાન

સતત ઓફિસમાં બેસી કામ કરીને થાકી ગયા છે. તો આ સમયે સ્ટ્રેસ ફ્રી થવાની ખુબ જરુર પડે છે. તો આજે અમે તમને કેટલાક ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું. જ્યાં તમે પરિવાર સાથે કે પત્નીને લઈ વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Aug 18, 2025 | 3:27 PM
Share
 જ્યારે પણ ફરવાની વાત આવે તો લોકો લાંબા વીકએન્ડની રાહ જોઈને બેઠા હોય છે. કાં પછી  શનિ-રવિની રજામાં પણ ફરવાનો પ્લાન બનાવી લે છે. મોટાભાગના લોકો ફરવા માટે નજીકના સ્થળો જ પસંદ કરે છે.વીકએન્ડમાં બે દિવસમાં તમે અહીં સરળતાથી મુલાકાત લઈ શકો છો. અહીં તમને ઓછી ભીડ અને પ્રદૂષણ જોવા મળશે.

1 / 6
જો તમે પણ ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે તમે ઓછા બજેટમાં કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં જઈને, તમને માત્ર એક અલગ અનુભવ જ નહીં મળે પણ તમે ખુબ મજા પણ કરી શકશો. તો ચાલો જાણીએ કે તમે ક્યાં ફરવાનો પ્લાન કરી શકો છો.

2 / 6
 જો તમે પરિવાર સાથે વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ એવા સ્થળો છે. જ્યાં તમારા માતા-પિતાને પણ ફરવાની મજા આવશે. તમે ગીરનાર, ગીર, સોમનાથ, ઓસમ હીલ્સ અને ભાલકાતીર્થ જેવા સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 6
અમદાવાદ નજીક પણ અનેક એવા સ્થળો આવેલા છે. જ્યાં નાના બાળકોથી લઈ સૌ કોઈને આ સ્થળો પસંદ આવશે. જેમાં પોલો ફોરેસ્ટ, ઈડર, શામળાજી, ડાકોર અને ગળતેશ્વરની મુલાકાત રજાઓમાં લઈ શકો છો.

4 / 6
જો તમે લાંબા સમયથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ કામના કારણે સમય નથી મળી રહ્યો, તો તમે શનિ રવિની રજામાં આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.વડોદરામાં તમે પાવાગઢ ચાંપાનેર, હાથણી માતા વોટરફ્લો,માંડવી લેક તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ફરવા માટે બેસ્ટ સ્થળો છે.

5 / 6
જ્યારે ચોમાસામાં ફરવાની વાત આવે તો સાપુતારા બધાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તેમજ વીલ્સન હિલ્સ ગીરા વોટરફોલો પણ ફરવા માટે સુંદર સ્થળો છે. (All photo : gujarattourism)

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">